________________
અર્પણ!
વીર
વાડીલાલજીને! જે પુરૂષનાં પ્રબળ વિચારની વાડીમાંથી અનેક લાલો ના ગુલાબો ખીલ્યાં છે.
ચીં ચી કરતી વૈદ લાખ ચકલીઓની સૃષ્ટિમાં શક્તિ” અને “જીવન' ને ચાર કરાવવા અંદગીનાં સુંદરમાં સુંદર વર્ષે જેણે નિઃસ્વાર્થભાવે સેવામાં હેમ્યા છે:
વર્તમાન જૈન સમાજનાં ખૂણે-ખૂણામાં ડેરા નાંખી પડેલી નિર્બળતા, કાયરતા, ભીરતા, પામરતા, અને સંકુચિતતા સામે સૂસવાટા કરતી લાલચોળ આગ જેના અંતરમાંથી વહી કેટલાંચના જીવનમાં અદશ્ય રીતે પ્રાણ પૂરી શકી છે.
જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મને વાયડો બનાવી, અહિંસાને અભડાવી સમાજનાં “દૈવત્વ' ને નીચોવી રહેલાં અધકચરા ઉપદેશક વક્તાઓ, લેખકે ને “સમકિત”. Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com