________________
આદર્શ જન
૧૦૫ એ ચહેરાને સૌ “ભણ્યા” કરે, તે શાસ્ત્રમાંથી સૌ અમૃત બહુ પીધાં કરે, ને નવજીવનનું ગાન ગાતા ફરે!
જીભ કરતાં આંખથીજ ઘણાય કામે હું આટોપીશ. અને સૂતેલાને “મૌન' સંકેતથી જગાડીશ. કારણ—અમુક ભૂમિકા પછી શબ્દ ને ઉપદેશ, એ મારે મન
જંજાળ હશે ! બેટી મોટાઈ, દંભભર્યા વિવેક, ને નકામી ધમાલે! દૂર હે ! દૂર હે! જગતનું તમે ખૂબ બગાડયું છે, “Show” બાહ્ય દેખાવ કરવામાં દુનિઓએ ઉંધુ ઘાલીને તમને આડી અવળી વાપરી છે. તે દૂર હે! કૃપા કરી, દૂર છે!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Borratagyanbhandar.com