________________
૪
આદર્શ જૈન
ખીજાના મ્હેલા મને નકામા છે. અંતરના અણુયે અણુમાં અનુકંપા ને દયાદ્રતા હું સ’ધરીશ. વિચાર, વાણી ને વર્તનથી
કાઇને મારાથી રજ માત્ર દુઃખ ન હૈા !
સભાનીશ !
*
સસારના કરૂણ, રૂદનેા હું સાંભળું છું.
સ્તાયે જવા હું દોડું છું......... પણ ‘ જગત કંગાળ છે-મારી હાય માટે સદાય પાંગળું છે ?
એમ સમજી જગતનું અપમાન હુ કેમ કરૂ ? હાય કરીશ-પણ તે ઢાડાવવા માટે, પાંગળાને વધુ પાંગળા મનાવવા નહીં.
**
ધૂમ્ર એ મારે માટે છે.
હું ધમને માટે નથી.
મારી ‘ દિવ્યતા ’ પ્રગટાવે તેજ મારા ધર્મ ! દિવ્યતાના સાક્ષાત્કાર કરાવે એ જ મારા ધર્મ !
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com