SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ विगप्पिय. त्रि० [विकल्पित] કલ્પના કરેલ, જોડી કાઢેલ विगय, त्रि० / विगत) खो 'विगत' विगय न० (विजय) એક નરક સ્થાન विय. त्रि० [ विकृत्त] ખરાબ, વિકાર પામેલ वियगिद्धि. स्त्री० [विगतगृद्धि] જેને આસક્તિ ચાલી ગયેલ છે, લોલુપતા રહિત वियहि. स्त्री० [विगतगृद्धि] दुखो 'पर' विगयचेद्वा. त्रि० [ विकृतचेष्टा ] વિકૃત ચેષ્ટાવાળો विगयपक्ख. पु० [विगतपक्ष ) વસ્તુનો અવસ્થાંતર રૂપ વિનાશધર્મ विगयभाया. वि० / विगतभाषा विनयवाई ना गुरुश्री विगयभेसणमुह. त्रि० [ विकृतभीषणमुख] વિકારી અને ભયંકર મુખવાળો विगयमिस्सिया. स्त्री० [विगतमिश्रिता] यो 'विगतमीसय' विगतराग. पु० [विगतराग ] જેને રાગ-દ્વેષ નથી તે विगयवज्ज, त्रि० [ विकृतवज्य દૂધ, દહીં આદિ વિગઈ રહિત विगयसद्ध. त्रि० [विगतश्रद्ध] જેને શ્રદ્ધા ચાલી ગયેલ છે તે, શ્રદ્ધા રહિત विगयसोग. त्रि० [ विगतशोक] શોક રહિત, એક મહાગ્રહ विगयसोगा. स्त्री० [विगतशोका ] आगम शब्दादि संग्रह નલીનાવતી વિજયની મુખ્ય રાજધાની विगयसोय. त्रि० [विगतशोक] 'खो' विगयोग' विगयावाय. त्रि० [विगतावाय ) દુઃખ રહિત, જેના અપાય-દુઃખનો નાશ થયો છે તે विगराल. त्रि० [ विकराल ] ભયંકર विगल. पु० [ विकल) વિકલ ઇન્દ્રિય, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા જીવ विगलंत. त्रि० [विगलत् ] ગળી જત विगलिंदिय. पु० [ विकलेन्द्रिय ] दुखो 'पर' विगलिंदियजातिनाम न० [विकलेन्द्रियजातिनाम ] એક નામકર્મ જેના ઉદયે બે-ત્રણ કે ચાર ઇન્દ્રિયપણું પ્રાપ્ત થાય विगलिंदयया. स्त्री० [विकलेन्द्रियता ] વિકલેન્દ્રિયપણું विगलिंदियवज्ज. त्रि० [विकलेन्द्रियवर्ण्य] બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા જીવોને વર્જીને-છોડીને विगलितेंदिय. पु० [विकलितेन्द्रिय ] ઇન્દ્રિય રહિત विगलेंदिय. पु० [विकलेन्द्रिय ] gul 'fatter' विगसंत. त्रि० (विकसत्) વિકાસ પામતું विगसित. विशे० / विकसित ) વિકસેલ विगसिय. त्रि० [विकसित ] વિકસેલ विगहपरायण त्रि० /विकथापरायण વિકા કરવામાં રત विगहमुक्क. त्रि० [विकथामुक्त] વિકથા કરવાથી મુક્ત થયેલ, વિકથા રહિત विगहसील, विशे० [विकथाशील ] વિકા કરવાના સ્વભાવવાળો विगहा स्त्री० [ विकथा] પ્રયોજન રહિત વાતો, કુથલી, અધર્મ કથા विगार. पु० [ विकार ] વિકૃતિ, વિકાર विगाररहिय. विशे० [ विकाररहित] વિકાર વિનાનો विगाहिय. कृ० [विगाह्य] પ્રવેશ કરીને विगाहिया. स्त्री० [विगाहय ] भुमी उपर विगिंच. धा० [वि+विच् ] પૃથક્ કરવું, તજવું विर्गियंत. कृ० [विविधत्) પૃથક્ કરેલ, તજેલ विगिंचण न० [विवेचन ] ત્યાગ કરવો, પરઠવવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 96
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy