________________
ववगय. त्रि०व्यपगत
દૂર થયેલું રહિત ववगयरोगायका. स्त्री० [व्यपगतरोगातङ्क]
રોગ અને આતંક રહિત ववणी. स्त्री०/दे.]
5पास,३ ववदेस. पु० [व्यपदेश]
વ્યવહાર, ववरोव. धा० [वि+अप+रोपय्] વિનાશ કરવો,
મારી નાંખવું ववरोवण. नव्यपरोपण]
નાશ, મરણ ववरोविएल्लिय. त्रि० [व्यपरोपितक]
પ્રાણ રહિત કરેલું, નાશ કરેલું ववरोवित्तए. कृ० व्यपरोपयितुम्]
નાશ કરવા માટે, પ્રાણ રહિત કરવા માટે ववरोवित्ता. कृ० [व्यपरोप्य]
નાશ કરીને, મારીને ववरोवित्तु. त्रि० [व्यपरोपयितु]
નાશ કરનાર, પ્રાણ રહિત કરનાર ववरोविय. पु०व्यपरोपित]
નાશ કરેલ, પ્રાણ રહિત કરેલ ववरोवेत्ता. कृ० [व्यपरोप्य]
यो ववरोवित्ता' ववरोवेत्तु. त्रि० [व्यपरोपयितु]
નાશ કરનાર, પ્રાણ રહિત કરનાર ववस. धा० [वि+अव+सो]
કરવું, કરવાની ઇચ્છા કરવી ववसइत्ता. स्त्री० [व्यवसाय]
વ્યાપાર નિર્ણય ववसाइण. त्रि० [व्यवसायिन्] નિર્ણય કરનાર, પ્રવૃત્તિ કરનાર ववसाय. पु० [व्यवसाय
વ્યવસાય, વ્યાપાર, નિર્ણય, નિશ્ચય ववसायसभा. स्त्री० [व्यवसायसभा]
દેવતાની એક સભા-વિશેષ ववसिय. त्रि०व्यवसित] નિર્ણય કરેલું ववस्स. धा० [वि+अव+सो]
यो ववस'
आगम शब्दादि संग्रह
ववस्सिय. त्रि० [व्यवसित
નિર્ણય કરેલું ववहर. धा० [वि+अव+ह]
વ્યાપાર કરવો, વર્તવું, આચરણ કરવું ववहरंत. कृ० [व्यवहरत]
વ્યાપાર કરતો, આચરતો ववहरण. न० व्यवहरण]
વ્યવહાર, આચરણ ववहरमाण. कृ० [व्यवहरत]
વ્યવહાર કરતો, આચરતો ववहरेमाण. कृ० [व्यवहरत]
જુઓ ઉપર ववहार. पु० [व्यवहार લોક વ્યવહાર-સામાન્ય પ્રવર્તન, શાસ્ત્ર વિહિત મર્યાદા, બાહ્ય આચરણ, પ્રવૃત્તિ, વ્યાપાર, પ્રાયશ્ચિત્તનો એક ભેદ, व्यवस्था, माराम-श्रुत-माज्ञा-धारा-3 ये पाय
વ્યવસ્થા, વ્યપદેશ, એક નય ववहार. पु० [व्यवहार]
વ્યવહાર નામક છેદ આગમ સૂત્ર ववहार. पु० [व्यवहार]
ભાગાકાર, ગણિતનો એક પ્રકાર ववहारअक्खेवणी. स्त्री० [व्यवहाराक्षेपणी]
વ્યવહાર પ્રાયશ્ચિત સંબંધિ કથા ववहारकुसल. त्रि० [व्यवहारकुशल]
આગમ આદિ પાંચ વ્યવહારમાં કુશળ ववहारग. पु० [व्यवहारक]
લેતી-દેતી કરનાર, વ્યવહારી ववहारगणिय. न० [व्यवहारगणित]
ગણિતનો એક ભેદ ववहारनय. पु० [व्यवहारनय]
સાત નયમાંનો એક નય ववहारव. पु. व्यवहारवत्]
આગમ-શ્રુતાદિ વ્યવહાર જાણનાર ववहारसच्च. न० [व्यवहारसत्य]
સત્યનો એક ભેદ ववहारि. त्रि०व्यवहारिन्]
વેપારી ववहारि. वि० [व्यवहारिन्
આ ચોવીસીમાં ઐરાવત ક્ષેત્રના છઠ્ઠા તીર્થકર ववहारिय. त्रि० [व्यवहारिक]
વ્યવહારને યોગ્ય, વ્યવહાર કરનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 74