SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ मा० (म् વમન કરવું, તજવું वमंत. कृ० ( वमत् વમન કરતો, નજતો वमण न० [ वमन ] ઉલટી, વમન કરવું माण. कृ० [ वमत् વમન કરતો मित्ता. कृ० [ वमित्वा ] વમન કરીને मिय. कृ० [ वमित ] વમન કરેલ वम्म, न० (वर्मन् ] બખ્તર वम्मधारि पु० [ वर्मधारिन् ] બખ્તરધારી वम्महजोह न० / मन्मथयोध] કામદેવનો યોહો वम्महसरपसर न० / मन्मथसरप्रसर ] કામદેવના બાણનો વિસ્તાર वम्महसरसयविद्ध. न० [ मन्मथसरसयविद्ध] કામદેવના બાણથી વિંધાયેલ वम्मा १. वि० [वामा दुखो वामा' वम्मा २. वि० [ वामा] यवर्ती भरह नी खेड पत्नी, मरीइ नी माता बम्मावेत्ता. कृ० [वर्मयित्वा ] બખ્તર પહેરીને वम्मिय. oि [वर्मित ] કવચ ધારણ કરેલ वम्मियगुडिय. त्रि० [वर्मितगुडित] ઘોડાનો પાખર-કવચ ધારણ કરેલ वम्मीय. पु० [ वल्मिक ] ઉધઈનો રાફડો वम्फ. धा० (वल्] વળવું वय न० [ वयस् ] ઉંમર, અવસ્થા वय न० [ वज] आगम शब्दादि संग्रह સંસ્કાર કરણ वय. पु० [ व्रज ] દશ હજાર ગાયોનો એક વજ્ર, ગોકુળ वय. न० [वचस् ] વચન वय न० [ व्रत ] हुथ्यो 'वत' वय न० [ व्यय ] ખર્ચ, હાનિ वय. धा० (वद् બોલવું वय. धा० ( वच्] કહેવું वय. धा० [ व्रज् ] જવું, ગમન કરવું वयंत. कृ० ( वदत् ] બોલતો वयंस. पु० [ वयस्य ] મિત્ર वयंग. पु० [ वयस्यक ] મિત્ર वयंसय. पु० [ वयस्यक ] મિત્ર वयगहण पु० [ व्रतग्रहण) વ્રત લેવા તે वयगुत्त. त्रि० (वचोगुप्त ) સાવધ વચન જેણે રોકેલ છે તે, મૌનધારી वयगुत्तया. स्त्री० [ वचोगुप्तता ] વચનને ગોપવવું તે वयगुत्ति. स्त्री० [वचोगुप्ति ] સાવધ પ્રવૃત્તિથી વચનને રોકવું वयछक्क न० [ व्रतषट्क] પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન वयजोग. पु० [वचोयोग ) વાણીની પ્રવૃત્તિ वयण. नं० [ वचन ] વચન, વાણી वयण न० [ वदन] મુખ वयणंकर. त्रि० [ वचनकर વચન બોલનાર वयणकमल न० [ वदनकमल] મુખરૂપી કમળ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 69
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy