________________
वत्थालंकार. पु० [ वस्त्रालङ्कार સારા વસ્ત્ર ધારણ કરવા તે बत्थि पु० ( वस्ति
વસ્તિ, મસક, મળમાર્ગ, છત્રનો એક અવયવ वत्थिकम्म न० [ वस्तिकर्मन् ]
મળ માર્ગ સાફ કરવાની પ્રવૃત્તિ वत्थिपुडग. पु० [दे.]
પેટનો અંદરનો પ્રદેશ वत्थिप्पदेस. पु० [ वस्तिप्रदेश ] મળમાર્ગ પ્રદેશ वत्थिभाग. पु० [ वस्तिभाग)
મળ માર્ગ ભાગ
वत्थिय. त्रि० ( वस्त्रिक)
વસ્ત્ર વણનાર
वत्थिरोम, न० [ वस्तिरोमन् ।
મળમાર્ગના વાળ
वत्थु न० [ वस्तु ]
वस्तु, यी, पार्थ, पूर्वनुं अध्ययन विशेष येतना,
શરીર
आगम शब्दादि संग्रह
वत्थु न० [ वास्तु ]
ઘર, મકાન, શાકની એક જાત वत्थुग. पु० [ वास्तुक ]
गृह, महान
वत्थुनिवेस न० [ वास्तुनिवेश ]
અમુક વસ્તુ અમુક પાત્રમાં 'આટલી' સમાશે તેમ
અનુમાન કરવું. મકાનની રચના
वत्थुपरिच्छा. स्त्री० [ वस्तुपरिक्षा]
મકાનની પરીક્ષા કરવી वत्थुपाठग. पु० [ वास्तुपाठक ] ઘર બનાવવાની કળા वत्थुपाठय. पु० [ वास्तुपाठक ]
खोर'
वत्थुप्पएस. पु० [ वस्तुप्रदेश ] ઘરના ક્ષેત્રનો એક પ્રદેશ वत्थुमाण. त्रि० (वास्तुमान ] વસ્તુ કે ઘરનું માપ કરવું તે वत्थुल न० [ वस्तुल]
વનસ્પતિ વિશેષ
ઘર વગેરે બનાવવા-ગોઠવવાની વિદ્યા वत्थुविनास न० [ वस्तुविनाश ]
વસ્તુનો નાશ
वत्थुसाय पु० [ वास्तुशाक ] શાક વિશેષ वत्थेसणा. स्त्री० [ वस्त्रैषणा ]
દોષ રહિત વસ્ત્ર મેળવવા પ્રયત્ન
वद. धा० (वद्
બોલવું वदंत. कृ० [ वदत् ]
બોલતો
वदण, न० [ वदन]
મુખ
वदमाण. कृ० [ वदत् ] બોલતો
वदित्त. कृ० [ वदितुम् ] બોલવા માટે
वदित्ता. कृ० [ उदित्वा ] બોલીને
वदत्तु. ० [ वदितृ બોલનાર
बद्दल. पु० [ वार्टल)
છઠ્ઠી નરકનું એક નરક સ્થાન वहलिया. स्त्री० [ वालिका ]
ખરાબ દિવસ, તોફાની દિવસ वद्दलियाभत्त. ० [ वार्दलिकाभक्त]
તોફાની વરસાદ સમયે ગરીબને આપવાનું ભોજન
वद्दलिया भद्द न० [ वार्दलिकाभद्र ]
ખરાબ દિવસોમાં ગરીબોનું કલ્યાણ કરવું તે
वद्ध. नं० [बद्ध ]
બંધાયેલ
वद्ध न० [व]
ચામડાની વાધર, ચર્મ ખંડ
वद्ध. धा० [वृध्]
વધારો કરવો, વૃદ્ધિ કરવી
वद्धकम्मंत न० [वर्धकर्मान्त ]
ચર્મખંડ સંબંધિ વ્યવસાય
वद्धण. त्रि० [वर्धन ]
વધારનાર वद्धणी. स्त्री० [वर्धनी] સાવરણી
वत्थुलगुम्म पु० [ वास्तुलगुल्म]
વનસ્પતિ-વિશેષનો ગુચ્છો वत्थुविज्जा. स्त्री० [ वास्तुविद्या ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 67