SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ वण्णपरिणाम. पु० [वर्णपरिणाम વર્ણનું પરિણમવું તે वण्णबलरूवहेउ. पु० [वर्णवलरूवहेतु] વર્ણ-બળ-રૂપને માટે वण्णमंत. त्रि० वर्णवत्] વર્ણયુક્ત वण्णय. पु० [वर्णक] यो ‘वण्णअ' वण्णव. त्रि० [वर्णवत्] વર્ણવાળું वण्णवंत. त्रि० [वर्णवत्] પ્રશસ્ત વર્ણ-રૂપ-વાળો वण्णवज्झ. न० [वर्णवज्झ] શુભ વર્ણ રહિત-અશુભ કર્મ वण्णवाइ. त्रि०/वर्णवादिन] પ્રશંસા કરનાર वण्णवाति. त्रि० [वर्णवादिन] यो '५२' वण्णविभाग. पु० वर्णविभाग] વર્ણ-વિભાગ वण्णसंजलणता. स्त्री० [वर्णसञ्ज्वलन] આચાર્ય કે જિનધર્મના ગુણો પ્રકાશવા તે वण्णसंजलणया. स्त्री० [वर्णसञ्ज्वलन] इयो - 64२' वण्णाएसि. त्रि० [वर्णदर्शिन्] કીર્તિનો અભિલાષી वण्णादेस. पु० [वणदिश] વર્ણ-આદેશ वण्णाभ. न० [वर्णाभ] વર્ણની આભા, પ્રકાશ वण्णावास. पु० [वर्णकव्यास] વર્ણન વિશેષ वण्णित. त्रि० [वर्णित વર્ણન કરાયેલ वण्णिय. त्रि० [वर्णित] વર્ણન કરાયેલ, પ્રશંસેલ वण्णिया. स्त्री० [वर्णिका] પીળી માટી, મગ માટી वण्णेतव्व. त्रि०वर्णितव्य] વર્ણન કરવા યોગ્ય वण्हि . पु० [वह्नि લોકાંતિક દેવતાની એક જાતિ आगम शब्दादि संग्रह वण्हि. पु० [वृष्णि] યાદવ, યાદવકુળ वण्हि. वि० [वृष्णि बारावई नगरीमो 28 सतनी पत्नीनु नाम धारिणी હતું. જુઓ वण्हिदसा. स्त्री० [वृष्णिदशा] એક (ઉપાંગ) આગમ સૂત્ર वण्हिपुंगव. त्रि० [वृष्णिपुङ्गव] યાદવોમાં શ્રેષ્ઠ वत. पु० [व्रत] વ્રત, નિયમ, પચ્ચકખાણ, મર્યાદા वत. पु० [व्रत] અવિરતિને અટકાવવી, અણુ કે મહાવ્રત, वति. स्त्री० [वाच् વાણી, વચન वतिपरिक्खित. त्रि० [वृत्तिपरिक्षिप्त] વાડથી વીંટાએલુ वतिमिस्स. न० [व्यतिमिश्र] સંમિલિત वतिरामतिवा. स्त्री० [वज्रमयिका] વજૂનું બનેલ वतिसमाहरणता. स्त्री० [वाक्समाहरणता] વચનનું સમાન ભાવે સ્થાપન वतिसमिति. स्त्री० [वाक्समिति] વચનની સમ્યક પ્રવૃત્તિ वतीत. न० [व्यतीत] પસાર થયેલ वत्त. न० व्यक्त] સ્પષ્ટ, પ્રગટ, ગાયનનો એક ગુણ वत्त. त्रि०वृत्त થયેલું, બનેલું वत्त. धा० [वृत्] વર્તવું, વીંટવું वत्त. धा० [वर्तय] વર્તન કરવું वत्तए. कृ० [वक्तुम् કહેવા માટે वत्तग. त्रि० [वर्तक વર્તનાર वत्तणा. स्त्री० [वर्तना] કાળનું લક્ષણ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 65
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy