SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह वज्जयंत. कृ० [वर्जयत् ત્યાગ કરતો, છોડતો वज्जरिसभ. न० [वज्रऋषभ] એક જાતનું સંઘયણ वज्जरिसभनाराय. न० [वज्रऋषभनाराच] सो '५२' वज्जरिसह. न० [वज्रऋषभ] જુઓ ઉપર वज्ररिसहनाराय. न० [वज्रऋषभनाराच] सो 6५२ वज्ररिसहनारायसंघयण, न० [वज्रऋषभनाराचसङ्घयण] यो - 64२' वज्जरूव. पु० [वज्ररूप] એક દેવવિમાન वज्जलेस. पु० [वज्रलेश्य] सो 64२' वज्जवण्ण. पु० [वज्रवण सो 64२' वज्जवित्ति. विशे० [वाद्यवृत्ति] વાદ્ય વગાડી આજીવિકા મેળવનાર वज्जसंठिय. न० [वज्रसंस्थित] વજૂ આકારે રહેલ वज्जसिंग. पु० [वज्रशृङ्ग] એક દેવવિમાન वज्जसिट्ठ. पु० [वज्रसृष्ट] એક દેવવિમાન वज्जसिद्ध. पु० [वज्रसिद्ध એક દેવવિમાન वज्जसूलपाणि. विशे० [वज्रशूलपाणि] જેના હાથમાં વજશૂલ છે તે वज्जसेना. वि०/वज्रसेना यो वइरसेना' वज्जा. वि० [वज्रा कट्ठ नामना वेपारीनी पत्नी त देवसम्म ब्राह्मए। साथै પ્રેમમાં હતી वज्जावत्त. पु० [वज्रावत] એક દેવવિમાન वज्जाहिवइ. पु० [वज्राधिपति] વજૂનો અધિપતિ वज्जि . पु० वर्जिन्] વજુવાળો, સૌધર્મેન્દ્ર वज्जिऊण. कृ० [वर्जयित्वा] વર્જન કરીને वज्जित्ता. कृ० [वर्जयित्वा] વર્જન કરીને वज्जिय. त्रि० [वर्जित ત્યાગ કરેલ, રહિત वज्जिर. त्रि० [वदित] કહેનાર वज्जुत्तरवडेंसग. पु० [वज्रोत्तरावतंसक] પાંચમાં દેવલોકનું એક દેવવિમાન वज्जेंत. कृ० [वर्जयत्] ત્યાગ કરતો, છોડતો वज्जेत्ता. कृ० वर्जयित्वा] ત્યાગ કરીને वज्जेयव्व. त्रि० [वर्जयितव्य] વર્જન યોગ્ય, તજવા જેવું वज्झ. त्रि० [वधी વાઘર, ચામડાની પટ્ટી वज्झ. त्रि० [वध्य] વધ કરવા યોગ્ય वज्झ. त्रि० [वाह्य] વહન કરવા યોગ્ય वज्झ. धा० [व] વધ કરવો, મારવું वज्झ. धा०हन्] હણવું, મારવું वज्झकार. पु० [वर्धकार] વાઘરી કે ચામડાની પાટીનો બનાવનાર वज्झग. त्रि० [वध्यक] વધ કરવા યોગ્ય वज्झदूत. पु० [वध्यदूत] વધ્ય-દૂત वज्झपट्ट. पु० [वर्धपट्ट] ચામડાની પટ્ટી वज्जपत्तिय. त्रि० [वर्धप्रत्यय ચામડાના પાટાથી બાંધેલ वज्झपाण. त्रि० [वध्यप्राण] હણવામાટે જેનો શ્વાસ રોકવામાં આવ્યો છે તે वज्झपुरिस. पु० [वध्यपुरुष] વધ કરવા યોગ્ય પુરુષ वज्झमंडण. न० [वध्यमण्डन] વધ કરતા પહેલા પહેરાવાતું એક આભૂષણ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 59
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy