________________
आगम शब्दादि संग्रह
वंझा. स्त्री० [वन्ध्या
વાંઝણી સ્ત્રી वंट. न० वृन्त]
બિટડું, ડીંટ वंठ. त्रि० [वण्ठ]
વંઠી ગયેલ, કુંઠીત वंत. त्रि० [वान्त]
વમન કરેલ, તજી દીધેલ वंतत्त. न० [वान्तत्व]
વમન કરવાપણું, તજવાપણું वंतय. त्रि० [वान्तक
વમન કરેલ वंतर. पु० व्यन्तर]
વ્યંતર-દેવતાની એક જાત वंतरिय. पु० [व्यन्तरिक
વ્યંતર દેવ સંબંધિ वंता. कृ० [वान्त्वा]
વમન કરીને, તજીને वंतासव. न० [वान्ताश्रव]
વમનનું દ્વાર, ઉલટી થવી તે वंतासि. त्रि०वान्ताशिन्]
વમન કરનાર, તજનાર वंतु. कृ० [वमितृ]
વમન કરનાર वंद. न० [वृन्द]
સમૂહ, ટોળી वंद. धा० [वन्द
વંદન કરવું, નમવું वंद. धा० [वन्दय्
વંદન કરાવવું वंदए. कृ० [वन्दितुम्]
વંદન કરવા માટે वंदंत. कृ० [वन्दमान]
વંદન કરતો वंदन. न० [वन्दन]
વંદના, સ્તુતિ, ત્રીજું આવશ્યક वंदनअ. न० [वन्दनक]
વંદના કરવી તે वंदनअरिह. त्रि० [वन्दनाही
વંદનાને લાયક वंदनकलस. पु० [वन्दनकलश]
મંગળ કળશ वंदनकलसहत्थगय. त्रि०वन्दनकलशहस्तगत]
જેના હાથમાં મંગળ કળશ છે તે वंदनकाम. न० [वन्दनकाम]
વંદનની ઇચ્છા वंदनग. न० [वन्दनक]
વંદના કરવી તે वंदनगट्ठ. न० [वन्दनार्थ
વંદન કરવા માટે वंदनघड. पु० [वन्दनघट]
મંગલ ઘડો वंदनय. न० [वन्दनक
વંદન કરવું તે वंदनया. स्त्री० [वन्दनता]
સ્તુતિ કરવી, નમવું वंदनवत्तिय. न० [वन्दनप्रत्यय
વંદન નિમિત્તે वंदना. स्त्री० [वन्दना
વંદના, સ્તુતિ वंदनिज्ज. त्रि० [वन्दनीय
વંદન કરવા યોગ્ય वंदमाण. कृ० [वन्दमान]
વંદન કરતો वंदय. त्रि० [वन्दक]
વંદન કરનાર वंदावंदय. पु०/वृन्दवृन्दक]
સમૂહ
वंदिउं. कृ० [वन्दितुम्]
વંદન કરવા માટે वंदिऊण. कृ० [वन्दित्वा]
વંદન કરીને वंदिग्गह. पु० [वन्दिग्रह]
બંદીજન वंदित्तए. कृ० [वन्दितुम्]
વંદન કરવા માટે वंदित्ता. कृ० [वन्दित्वा]
વંદન કરીને वंदित्ताण. कृ० [वन्दित्वा]
જુઓ ઉપર’ वंदित्तु. कृ० [वन्दित्वा]
यो 64२'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 54