________________
आगम शब्दादि संग्रह
लाभमत्त. त्रि०लाभमत्त
લાભથી ગર્વિષ્ઠ થયેલ लाभमय. पु० लाभमद]
પ્રાપ્તિનું અભિમાન लाभय. धा०/लाभ
લાભ મેળવવો लाभलद्धि. स्त्री० [लाभलब्धि] વિશેષ લાભની પ્રાપ્તિ लाभविसिट्ठया. स्त्री० [लाभविशिष्टता]
પ્રાપ્તિમાં વિશેષતા लाभविहीणया. स्त्री० [लाभविहीनता]
લાભ રહિતતા लाभाय. कृ० [लाभाय]
લાભને માટે लाभिय. कृ० [लाभयित्वा]
આહાર આપીને लाय. विशे० [लात]
ગ્રહણ કરેલ लायण्ण. न० लावण्य]
સુંદરતા लाल. धा० [लालय]
સ્નેહથી પાલન કરવું लालपयमाण. कृ० [लालप्यमान]
અતિશય લવારો કરતો लालप्प. कृ० [लालप्य्
અતિ લવારો કરીને लालप्पण. न० [लालपन]
ઘણો બકવાદ लालप्पणया. स्त्री० [लालपन]
વારંવાર પ્રાર્થના लालप्पमाण. कृ० [लालप्यमान]
અતિશય લવારો કરતો लालसा. त्रि० [लालसा
લાલચ लाला. स्त्री० [लाला
મુખની લાળ, ઘંટનું લોલક लालाविस. न० [लालाविष]
મુખનું ઝેર लालिय. कृ० लालित]
લાલન-પાલન કરેલ लालियंत. कृ० [लाल्यमान]
લાલન-પાલન કરતો लावक. पु० [लावक
લાવરી-પક્ષી लावग. पु० [लावक]
લાવરી-પક્ષી लावगलक्खण. न० लावकलक्षण]
લાવરીના લક્ષણ लावण. न० [लावण]
લવણથી સંસ્કારેલ लावणग. पु० [लावणिक જુઓ ઉપર’ लावणिग. पु० लावणिक]
यो - 64२' लावण्ण. न० लावण्य]
સુંદરતા, ચતુરાઈ लावय. पु० लावक]
લાવરી, બોલાવવું लावयकरण. न० [लावककरण] નિમંત્રણ કરવું તે लावयजुद्ध. पु० लावकयुद्ध)
લાવરીનું યુદ્ધ लावयट्ठाणकरण. न० [लावकस्थानकरण] | લાવરીનું સ્થાન કરવું लावयपोसय. त्रि० [लावकपोषक]
લાવરીને પાળનાર लास. धा० [लास]
નાચ કરવો लासग. पु० [लासक]
નાચ કરનાર, રાસ ગાનાર लासगपेच्छा. स्त्री० [लासकपेक्षा]
નાચ-ગાન જોનાર लासिया. स्त्री० [ल्हासिका]
લાસિક દેશમાં જન્મેલ દાસી लासी. स्त्री०/ल्हासी]
यो -64२' लिंग. न० [लिङ्ग
ચિન્હ, વેશ, સાધન, હેતુ, સ્ત્રીપુરુષાદિ જાતિ, પુરુષ ચિન્હ लिंगकुसील. पु० [कुशील]
વેશને દુષિત કરનાર लिंगग्गहण. न० [लिङ्गग्रहण
વેશનું ગ્રહણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 38