SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ लवंगपुड. पु० [लवङ्गपुट] લાવંગનો પૂળો लवंगरुक्ख. पु० [ लवङ्गरुक्ष ] લવંગનું વૃક્ષ लवंत. कृ० [लपत्] બોલતો लवग्ग. पु० [लवाग्र] સમયનું એક માપ लवण. न० [ लपन ] બોલવું તે लवण. न० [ लवण] भीहु-नमक, क्षार, जारं लवण, पु० [लवण) એક સમુદ્ર लवणग, न० /लवणक) भुखी लवण लवणजल न० [ लवणजल] ખારું પાણી लवणजलहि. पु० [लवणजलधि] લવણ સમુદ્ર लवणतोय. पु० [लवणतोय ] લવણ સમુદ્ર लवणरस, पु० [लवणरस) ખારો રસ लवणसमुद्द. पु० [ लवणसमुद्र ] એક સમુદ્ર-જે જંબુદ્રીપને વીંટાઇને રહ્યો છે लवणसमुद्दोत्तार. पु० [ लवणसमुद्र- उत्तार ] લવણ સમુદ્રને તરવો તે लवणसिहा. स्त्री० [लवणशिखा ] લવણ સમુદ્રની શિખા लवणाहिवड. पु० / लवणाधिपति] લવણ સમુદ્રનો અધિપતિ-દેવ लवणोद. पु० [ लवणोद) લવણ સમુદ્ર लवणोदधि, पु० लवणोदधि) લવણ સમુદ્ર लवणोदय न० [ लवणोदक] લવણ સમુદ્ર, ખારું પાણી लवय. पु० [ लवक] કેળનું ઝાડ, બિંદુ, અંશ लवसत्तम. पु० [ लवसप्तम] आगम शब्दादि संग्रह અનુત્તર દેવ જેને પૂર્વભવમાં ‘સાતલવ જેટલા કાળનું આયુષ્ય ઓછું હોવાથી દેવપણું પામ્યા, નહીં તો મોક્ષ મળેલ હોત लवालब. पु० [लवालव દરેક વખતે સાવધાન રહી સમાચારી-પાલન કરવું તે लविय त्रि० [लपित) કહેલું, બોલેલું लस. धा० [लस्] श्लेष रखो, डीडा रवी, यम लसण. न० [ लशुन] લસણ-કંદની એક જાત लसुण न० [ लशुन ] खो' र ' लसुणकंद न० [ लशुनकन्द ] खो' र ' लसुणचोयग न० [ लशुनचोयग ] લસણની પેશી लसुणनाल न० [ लशुननाल] લસણનું નાળચું लसुणपत्त न० [ लशुनपत्र ] લસણના પાન लसुणवण. नं० [लशुनवन) લસણનું વન लह. धा० (लभ) મેળવવું लहिउं कु० [लब्ध्वा ] મેળવીને लहियाणं. कृ० [ लब्ध्वा ] મેળવીને लहू. त्रि० [लघु नानुं, हलडु, ४धन्य, ह्रस्व, ४लही, शीघ्र लहुअप्पभक्खि विशे० [ लघ्वल्यभक्षिन् ] ઘણું ઓછું ખાનાર लहुई. त्रि० [लघुकृतं] હ્રસ્વ કરાયેલ लहुक. विशे० [लघुक] નાનું, હલકું लहुकरण. न० [लघुकरण] જેના સાધનભૂત અવયવો નાજુક હોય તેવું વાહન लहुत्त न० [ लघुत्व] 'लघु' पशु मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 36
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy