SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ सेहाविय. कृ० [शिक्षित ] શિક્ષા અપાયેલ सेहावेत्तर. कृ० [शिक्षयितुम् ] શિક્ષા આપવા માટે सेहावेत्ता. कृ० [ शिक्षयित्वा ] શિક્ષા આપીને सेहावेयव्व. कृ० [शिक्षयितुम् ] શિક્ષા આપવા માટે हि. स्त्री० [.] કાંટાવાળુ એક પ્રાણી, શાહૂડી सेहिअ. त्रि० [सैद्धिक ] મોક્ષ સંબંધિ होवट्ठाणवणिया स्त्री० [ शैक्षोपस्थापनिका ] નવદીક્ષિત સાધુને છેદોપસ્થાપનીય ચારિત્ર આપવું તે सेहोवट्ठावण न० [ शैक्षोपस्थापन ] નવદીક્ષિત સાધુની ઉપસ્થાપના કરવી તે सोअ. पु० [शौच] शुद्धि, पवित्रता, निर्भजता, निरवद्य अनुष्ठान सोइंदिय. न० [श्रोत्रेन्द्रिय ] કર્મેન્દ્રિય, કાન सोइंदियत्त. न० [श्रोत्रेन्द्रियत्व ] કર્ણેન્દ્રિયપણું सोइंदियपच्चक्ख. न० [ श्रोत्रेन्द्रियप्रत्यक्ष ] કર્ણેન્દ્રિય પ્રત્યક્ષ सोइंदियपरिणाम. पु० [ श्रोत्रेन्द्रियपरिणाम ] કર્ણેન્દ્રિયનું પરિણમવું તે सोइंदियलद्धि. स्त्री० [श्रोत्रेन्द्रियलब्धि] કર્મેન્દ્રિયની પ્રાપ્તિ-શક્તિ सोइय न० [ शोचित] ચિંતા, વિચાર सोउ. त्रि० [श्रोतृ] સાંભળનાર सोउं. कृ० [ श्रोतुम् ] સાંભળવા માટે सोउण. कृ० [ श्रुत्वा ] સાંભળીને सोउमल्ल न० [सौकुमार्य ] आगम शब्दादि संग्रह સુકુમારત્વ सोऊण. कृ० [श्रुत्वा ] સાંભળીને सोंड. पु० [ शौण्ड ] સૂંઢ, સૂંઢવાળા મગરમચ્છની એક જાતિ सोंडमगर. पु० [ शौण्डमकर ] મગરમચ્છની એક જાતિ જે સૂંઢવાળા હોય છે તે सोंडा. स्त्री० [ शुण्डा] સૂંઢ सोंडिया. स्त्री० [शोण्डिता] દારુનુ પાત્ર, આગ કે અગ્નિ રાખવાનું પાત્ર सोंडियालिंछ. न० (शुण्डिकालिञ्छ] અગ્નિનો આશ્રય सोंडीर, त्रि० [ शौण्डीर ] शूर, गंभीर, तुर सोक. पु० [शोक ] શોક, દિલગીરી, મોહનીય કર્મની એક પેટાપ્રકૃતિ જેના ઉદયે જીવને શોક ઉત્પન્ન થાય છે सोक्ख. न० [सौख्य] સુખ, આનંદ सोक्खुप्पाय न० [सौख्योत्पाद ] સુખને ઉત્પન્ન કરનાર सोग. पु० [शोक ] શોક, દિલગીરી सोगंधिय. पु० [सौगन्धिक] સુગંધવાળું, સંધ્યાવિકાસી કમળ, મણિરત્નની એક જાત, રત્નપ્રભા પૃથ્વીનો એક કાંડ, એક નગરી सोगंधियजोणिय न० [ सौगन्धिकयोनिक ] સંધ્યાવિકાસી કમળ યોનિક सोगंधियत्त. न० [सौगन्धिकत्व ] સુગંધીપણું सोगत. पु० [सुगत] दुखो 'सुगत' सोगति. स्त्री० [सुगति] સદ્ગતિ सोगतिगामि त्रि० (सद्गतिगामिन्] સદ્ગતિમાં જનાર सोगिल. पु० [दे.] શોકવત્ सोग्गइ. स्त्री० [सुगति] સદ્ગતિ सोग्गइगामि त्रि० [सुगतिगामिन्] સદ્ગતિમાં જનાર सोग्गति. स्त्री० [सुगति ] સદ્ગતિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4 Page 308
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy