SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ सुसमाउत्त. त्रि० [सुषमायुक्त] સારી રીતે સમાધિમાં રહેલ सुसमाहड. विशे० [सुसमाहत] સારી રીતે ગ્રહણ કરેલ-આહરણ કરેલ सुसमाहर. धा० [सु+सं+आ+ह] સારી રીતે ગ્રહણ કરવું-આહરણ કરવું सुसमाहि. स्त्री० [सुसमाधि] સમ્યક્ સમાધિ सुसमाहिइंदिय. त्रि० [सुसमाहितेन्द्रिय ] સારી રીતે સ્થિર કરેલ-નિયંત્રણમાં રાખેલ સ્પર્શન આદિ ઇન્દ્રિયો सुसमाहितलेस. न० [सुसमाहितलेश्य ] શુદ્ધભાવમાં સ્થિર રહેલ મનોપરિણામ सुसमाहिय. विशे० [सुसमाहित] સારી રીતે સમાધિયુક્ત, શુદ્ધ મનોભાવમાં સ્થિર રહેલ सुसमिय. पु० [सुसमित] સારી રીતે ગમનભાષા આદિ પ્રવૃત્તિમાં ઉપયોગ યુક્ત सुसर. विशे० [सुस्वर] સારો સ્વર, નામકર્મની એક પ્રકૃતિ જેના ઉદયે સારોમધુર સ્વરની પ્રાપ્તિ થાય सुसवण. विशे० [सुश्रवण ] સમ્યક્ શ્રવણ, સારી રીતે સાંભળવું તે सुसव्व. त्रि० [सुसर्व] સંપૂર્ણ સારું सुसागय. न० [सुस्वागत ] સુંદર સ્વાગત, શુભ-આગમન सुसागर. पु० [सुसागर] એક દેવવિમાન सुसाण. पु० [श्मशान] શ્મશાન, મૃતકોને બાળવાની જગ્યા सुसाणकम्मंत न० [ श्मशानकर्मान्त ] શ્મશાન કર્મ-કર साहि. ० [ श्मशानगृह] મૃતક બાળવાનું સ્થાન सुसामण्ण. न० [सुश्रामण्य] आगम शब्दादि संग्रह સારુ સાધુપણું सुसामण्णता. स्त्री० [सुश्रमणता] સારું શ્રમણપણું सुसामण्णरय न० [सुश्रामण्यरत ] સમ્યક્ સામાયિક सुसामाण. पु० [सुसामान ] એક દેવવિમાન सुसारक्खिय. त्रि० [सुसंरक्षित] સારી રીતે રક્ષણ કરાયેલ सुसाल. पु० [सुशाल] એક દેવવિમાન सुसाहत. त्रि० [सुसंहत ] खो 'सुसंहत' सुसाहय. त्रि० [सुसंहत] खो 'सुसंहत' सुसाहिय. विशे० [सुसाधित] સારી રીતે સાધના કરાયેલ सुसाहु. विशे० [सुसाधु ] સારા સાધુ सुसिक्ख धा० [सु+शिक्ष्] સારી રીતે શિખવવું, શિક્ષણ આપવું सुसिक्खिय. विशे० [सुशिक्षित ] સારી રીતે શિખવેલ, શિક્ષિત કરાયેલ सुसिद्धि. विशे० [सुस्निग्ध] અતિ સ્નિગ્ધ सुसिर. त्रि० [ शुषिर ] સછિદ્ર, પોલું सुसिलिट्ठ. त्रि० [सुश्लिष्ट ] સાંધે સાંધા સારી રીતે મળેલ હોવા તે, सुसिलिट्ठ. त्रि० [सुश्लिष्ट ] સુંદર सुसी भूय. त्रि० [सुशीतीभूत] અતિ શીતળ બનેલ सुसीमा स्त्री० [सुसीमा ] વચ્છવિજયની મુખ્ય રાજધાની, सुसीमा स्त्री० [सुसीमा ] ‘અંતકૃદ્દસા’ સૂત્રનું એક અધ્યયન सुसीमा १. वि० [सुशीमा वासुदेव कण्ह नी खेड पट्टराणी शेष था पउमावई सुसीमा २. वि० [सुशीमा ] ल. पउमप्पभ ना भाता सुसील. न० [सुशील] સારુશીલ-ચારિત્ર सुसीस. पु० [सुशिष्य સારો-વિનીત ચેલો સારા શ્રમણભાવમાં લીન सुसामाइय. त्रि० [सुसामायिक ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत- संस्कृत - गुजराती) -4 Page 294
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy