SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह सुदुल्लह. त्रि० [सुदुर्लभ અતિ કઠિન सुदेसिय. विशे० [सुदेशित] સારી રીતે ઉપદેશ કરાયેલ सुद्द. त्रि० शूद्र] શુદ્ર, હલકા વર્ણના લોક सुद्दिट्ठ. न० सुदृष्ट] यो 'सुदिट्ठ' सुद्ध. त्रि० [शुद्ध शुद्ध, बाप रहित, निष्ठतंड, सुद्ध. त्रि० [शुद्ध] સુદપક્ષ, सुद्ध. त्रि० [शुद्ध] સચિત્ત सुद्ध. न० शुद्ध શુક્લ, સફેદ सुद्धगंधारा. स्त्री० शुद्धगान्धारा] ગંધાર ગ્રામની ચોથી મૂચ્છના सुद्धत्थ. न० शुद्धार्थ શુદ્ધ અર્થ-હેતુ सुद्धदंत. पु० [शुद्धदन्त में संतरद्वीपीयवासी मनुष्य, सुद्धदंत. पु० [शुद्धदन्त] અનુત્તરોવવાઈય’ સૂત્રનું એક અધ્યયન सुद्धदंत. वि० शुद्धदन्त] રાજા સેમિ અને રાણી ઘારિળ નો પુત્ર ભ.મહાવીર પાસે દીક્ષા લીધી. મૃત્યુબાદ અનુત્તર વિમાને ઉત્પન્ન सुद्धप्पावेस. त्रि० शुद्धप्रवेश्य સભા પ્રવેશ વખતે પહેરવા યોગ્ય શુદ્ધ વસ્ત્રો, सुद्धप्पावेस. त्रिशुद्धप्रवेश्य] શુદ્ધ આત્મ પ્રવેશ, શુદ્ધ પ્રવેશ सुद्धभाव. पु० शुद्धभाव] નિર્મળ ભાવ सुद्धलेस. न० [शुद्धलेश्य] નિર્મળતમ પરિણામના ધારક, सुद्धलेस. न० शुद्धलेश्य] શુક્લ લેશ્ય सुद्धवात. पु० शुद्धवात] શુદ્ધ વાયુ सुद्धवाय. पु० शुद्धवात શુદ્ધ વાયુ सुद्धवायानुओग. पु० शुद्धवायानुयोग] શુદ્ધ વાણીનો અનુયોગ सुद्धवियड. न० [शुद्धविकट] નિર્દોષ અચિત્ત પાણી सुद्धसंकप्प. न० [शुद्धसङ्कल्प] નિર્મળ સંકલ્પ सुद्धसज्जा. स्त्री० [शुद्धषड्जा] ષજગ્રામની સાતમી મૂર્છાના सुद्धहियय. न०/शुद्धहृदय] નિર્મળ હૃદય सुद्धागणि. पु०/शुद्धाग्नि] નિર્મળ અગ્નિ सुद्धिहेउ. पु० शुद्धिहेतु નિર્મળતા માટે सुद्धी. स्त्री० [शुद्धि] | નિર્મળતા, શુદ્ધિ सुद्धेसणिय. त्रि० शुद्धषणिक] નિર્દોષ ગવેષણા કરનાર सुद्धोदग. न० शुद्धोदक] નિર્મળ પાણી सुद्धोदन. न० शुद्धोदन] શુદ્ધ ચોખા सुद्धोदन. वि०/शुद्धोदन] બૌદ્ધમતના સ્થાપક બુદ્ધ’ ના પિતા. सुद्धोदनसुत. वि० [शुद्धोदनसुत] यो 'बुद्ध' सुद्धोदय. न० [शुद्धोदक નિર્મળ પાણી થયો सुद्धदंतदीव. पु० शुद्धदन्तद्वीप] એક અંતરદ્વીપ सुद्धदंता. स्त्री० [शुद्धदन्ता] શુદ્ધ દંત દ્વીપની સ્ત્રી सुद्धपडिवय. पु० शुद्धप्रतिपत्] શુક્લ પક્ષનો પડવો सुद्धपानय. न० शुद्धपानक] शुद्ध पान, सुद्धपानय. न० [शुद्धपानक] સચિત્ત પાણી सुद्धपुढवी. स्त्री० [शुद्धपृथ्वी] સચિત્ત પૃથ્વી सुद्धप्पा. पु० [शुद्धात्मन्] નિર્મળ આત્મા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 276
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy