________________
सुणेयव्व. त्रि० (श्रोतव्य | સાંભળવા યોગ્ય
सुहि. ० [ शून्यगृह ] શૂન્ય ઘર
सुणगेह. न० [ शून्यगृह ] શૂન્ય ઘર
सुण्णसाला. स्त्री० [ शून्यशाला ]
શૂન્ય શાળા
सुण्हत्त न० [ स्नुषात्व ]
પુત્રવધુપણું
सुहा. स्त्री० [स्नुषा]
પુત્રવધુ
सुत न० [श्रुत]
सांजेलु, श्रवए रेल
सुत न० [ श्रुत]
વ્યાકરણાદિ શાસ્ત્ર,
सुत न० [श्रुत]
આગમ, સૂત્ર, પ્રવચન, દ્વાદશાંગી, શ્રુતજ્ઞાન, શ્રુત
सुत न० [श्रुत]
વ્યવહાર
सुतअनाणि त्रि० [ श्रुताज्ञानिन्]
શ્રુત અજ્ઞાની, શ્રુતને નહીં જાણતો सुतअन्न्राण. त्रि० [श्रुताज्ञान]
કૃતનું અજ્ઞાન
सुतअन्नाणि त्रि० [ श्रुताज्ञानिन्]
શ્રુતને નહીં જાણતો, શ્રુત-અજ્ઞાની सुतंग. पु० [शृताङ्ग]
શ્રુતનો વિભાગ
सुतत्त. विशे० [सुतप्त ] સારી રીતે તપેલ सुतनाण न० [श्रुतज्ञान]
आगम शब्दादि संग्रह
શ્રવણથી થતું શાસ્ત્રજ્ઞાન, પાંચજ્ઞાનનો બીજો ભેદ
सुतनाणि त्रि० [ श्रुतज्ञानिन् ]
શ્રુતજ્ઞાનયુક્ત सुतनु. पु० [सुतनु]
ઉત્તમ શરીર, આહારક શરીર सुतवस्सि. त्रि० [सुतपस्विन्]
સારી રીતે તપ કરનાર सुतवस्सित. कृ० [सुतपस्थित] સારી રીતે તપ કરેલ
सुतवस्सिय पु० [सुतपस्विक]
સારી રીતે તપ કરનાર सुतविंत त्रि० (सुतप्त)
સારી રીતે તપેલ
सुतविनय न० [ श्रुतविनय ]
શ્રુતનું બહુમાન કરનાર, વિનયનો એક ભેદ सुतसंपदा. स्त्री० [ श्रुतसम्पदा ]
શ્રુતરૂપી લક્ષ્મી
सुति. स्त्री० [शुची] પવિત્રતા
सुति. स्त्री० [ श्रुति]
भुखी 'सुड सुतिक्ख. त्रि० [सुतीक्ष्ण ]
ઘણું તીક્ષ્ણ, ધારદાર सुतिक्खण. त्रि० / सुतीक्ष्ण) उपर
सुतिक्खधार. विशे० [सुतीक्ष्णधार ] અતી તીક્ષ્ણધાર, ઘણું ધારદાર सुतितिक्ख. त्रि० [सुतितिक्ष]
સુખે કરીને સહન થાય તે
सुतित्थ. त्रि० [सुतीर्थ]
સુખે તરવાને યોગ્ય, સારુ શોભન તીર્થ सुतोवउत्त त्रि० श्रुतोपयुक्त ]
શ્રુતના ઉપયોગ વડે યુક્ત सुतोसय, त्रि० (सुतोषक) સંતોષ રાખનાર सुत्त. त्रि० [सुप्त )
]
अद्यमां पडेल,
सुत्त. त्रि० [सुप्त ]
મિથ્યાત્વી, અજ્ઞાની,
सुत्त. त्रि० [सुप्त ]
સર્વ અપર્યાપ્ત જીવ
सुत्त न० [ सूत्र ]
शास्त्र, खगम, प्रवयन,
सुत्त न० [ सूत्र ]
થોડાં અક્ષર અને ઘણાં અર્થવાળું વાક્ય,
सुत्त न० [ सूत्र ]
सुतर, होरो,
सुत्त न० [ सूत्र ] પૂર્વનો એક ભેદ,
सुत्त न० [ सूत्र ]
દ્રષ્ટિવાદનો એક વિભાગ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 273