________________
साविय. त्रि० [शापित ]
સોગંદ આપેલું, શામ અપાયેલ વ્યક્તિ सावियबुद्ध पु० [ श्राविकाबुद्ध]
શ્રાવિકા દ્વારા બોધ પામેલ सावियय. पु० / शापितक ]
જેમને સોગંદ અથવા શાપ અપાયેલ છે તે साविया. स्त्री० [ श्राविका ]
साविगा
सावियासंपिया. स्त्री० [ श्राविकासम्पदा ] શ્રાવિકારૂપ સંપત્તિ सार्वेत. कृ० (श्रावयत्)
સંભળાવવું તે
सावेत्ता. कृ० [ श्रावयित्वा ]
સાંભળીને
सास. धा० [ शासत् ]
ઉપદેશ-શિક્ષા આપી
सास. पु० [शस्य ]
ક્ષેત્રગત ધાન્ય, વૃક્ષવિશેષ
सास. कृ० [ शास्यमान]
ઉપદેશ-શિક્ષા આપતો
सास. पु० [श्वास] श्वासनु हई हम सासंत. कु० [ शासत् ] શિક્ષા આપવી તે सासग न० [ सस्यक ] રત્નની એક જાતિ, સીસુ सासग. पु० [ सासक ]
પારો, સચિત્ત ખાર, કઠિન પૃથ્વીનો એક ભેદ, વૃક્ષવિશેષ
सासत. त्रि० [ शाश्वत ]
શાશ્વત, નિત્ય, સ્થાયી આદિ કે અંત રહિત
सासतासासत. न० [शाश्वताशाश्वत]
नित्य, अनित्य, ध्रुव-अधुव सासन, पु० (शासन)
શાસ્ત્ર, આગમ, જૈનદર્શન
सासन, पु० (शासन ]
આજ્ઞા, હુકમ, નિર્વાહ સાધન, પ્રતિપાદ્ય सासन. पु० [ शासन ]
आगम शब्दादि संग्रह
એક જાતનું ધાન્ય, सासनय. पु० [ शासनक]
देखो' र '
सासना. स्त्री० [शासना ]
શિક્ષા सासय न० [ स्वाशय ]
પોતાનો આશય, અભિપ્રાય सासय. त्रि० [ शाश्वत ] दुखो 'सास' सासय-अनंतय. पु० [ शाश्वतानन्तक ] શાશ્વત અનંત, અનાદિ-અનંત સ્વરૂપ सासयभाव. पु० [ शाश्वतभाव] સદા રહેનારો સ્વભાવ, નિત્યભાવ सासयवाय. त्रि० (शाश्वतवादिक]
પોતાને શાશ્વત કે અમર માનનાર सासयसुह. त्रि० [शाश्वतसुख ]
મોક્ષ સુખ, કદી નાશ ન પામનાર એવું સુખ सासयसुहसाहण. न० [ शाश्वतसुखसाधन ]
મોક્ષના સાધન, સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રના સમન્વયમ
सासयसुहिक्करसिय न० [ शाश्वतसुखकरसिक ]
એક માત્ર મોક્ષ સુખમાં આસક્ત सासयसोक्ख न० [ शाश्वतसौख्य ]
हुथ्यो 'सासयसुह'
सासव. पु० [सर्षप ]
સરસવ
सासवनालिया. स्त्री० [सर्षपनालिका) સરસવની ડાંડલી
सासवसमुग्गयहत्थगय न० [ हस्तगतसर्षपसमुद्गत ] હાથમાં રહેલો સરસવનો ડાબલો सासा. स्त्री० [ श्राशा)
એક જાતનો રોગ
सासायणसम्मदिट्ठि. स्त्री० [सास्वादनसम्यग्दृष्टि] સમકિતનું કંઈક આસ્વાદન કરતો જીવ, બીજે ગુણઠાણે વર્તનો જીવ
सासिय न० [ स्वाश्रित]
પોતાને આશ્રિત, અવિનષ્ટ યોનિ सासिल्ल. त्रि० [श्वासिन )
શ્વાસનો રોગીદમીયલ
सासू. स्त्री० [४]
સાસુ
सासूससुराइय. पु० [श्वसूश्वशूरादिक]
સાસુ-સસરા વગેરે सासेंत. कृ० [शासत्]
શિક્ષા આપવી તે, શાસન કરવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 245