SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह साडणपाडण. न० शाटनपाटन] વિનાશ અને પતન, છેદન-પતન साडय. पु० [शाटक] सो 'साडग' साडित्तए. कृ० [शाटयितुम्] વિનાશ કરવા માટે, ગર્ભપાત કરવા માટે साडिया. स्त्री० [शाटिका] यो ‘साडग' साडी. स्त्री० [साटी] સાડી, ઉત્તરીય વસ્ત્ર साडीकम्म. न० [शकटीकर्मन्] ગાડા-ગાડી બનાવવા-વેચવા આદિ શ્રાવકને વર્જિત પંદર કર્માદાનમાંનો એક વ્યાપાર साडोल्लय. न० शाटक] यो 'साडग' साण. पु० श्वान] કૂતરાનું ટોળું साण. पु० श्वन] કૂતરો साणकोट्ठग. न० [शाणकोष्ठक એક ચૈત્ય साणय. न० [शानक શણનું વસ્ત્ર साणी. स्त्री० [शाणी] શણનું બનેલ साणुक्कोस. त्रि० [सानुक्रोश] દયાવાન साणुक्कोसया. स्त्री० [सानुक्रोशता] અનુકંપા, દયા साणुक्कोसिया. स्त्री० [सानुक्रोशता] यो 642' साणुप्पाय. पु० दि.] સંધ્યાવેળા, દિવસની છેલ્લી બે ઘડી साणुवीय. न० [सानुबीज] જે બીજમાં ઉત્પાદક શક્તિનો નાશ થયો નથી તે બીજ सात. न० सात સુખ सातवाहन. वि० [शातवाहन] यो ‘सायवाहन' साता. स्त्री० [साता] સુખ, સુખરૂપ વેદના सातागारव. न० [सातागौरव] સુખનો ગર્વ सातावेदग. त्रि०/सातावेदक] સુખને વેદનાર, પ્રત્યેક શરીરજીવ सातावेदणिज्ज. न०/सातवेदनीय] કર્મની એક પ્રકૃતિ-જેના ઉદયે સુખરૂપ વેદના પ્રાપ્ત થાય सातावेयणिज्ज. न० [सातवेदनीय] मी ' 642' सातासात. न० [सातासात] साता-मसाता, सुज-मुंवहन सातासोक्ख. न० [सातासौख्य] સાતાસુખ साति. स्त्री० [स्वाति] એક નક્ષત્ર साति. पु०/सादि] જેને આદિ છે તે साति. स्त्री० [साचि] यो 'साइ' सातिजोग. पु०/सातियोग] માયાનું પર્યાય નામ, સારી વસ્તુમાં નબળી વસ્તુ ભેળવીને ગ્રાહકને છેતરવાની પ્રવૃત્તિ सातिज्ज. धा० स्वाद् यो ‘साइज्ज' सातिज्जणया. स्त्री० [स्वादना] यो साइज्जणया' सातिज्जमाण. कृ० [स्वाद्यमान] સ્વાદ કરવો તે, ભોગવવું તે, ચાખવું તે सातिदत्त. वि० [स्वातिदत्त सो 'साइदत्त' सातिय. न० स्वाति] એક નક્ષત્ર सातिरेग. पु०/सातिरेक] यो 'साइरेग' सादि. न० [साति] यो 'साइ' सादि. त्रि०/सादि] यो 'साइ' सादि. न० [स्वाति] એક નક્ષત્ર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 236
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy