________________ आगम शब्दादि संग्रह सस. पु० शश] સસલું सस. वि० [सस] यो ‘ससअ-१' ससअ-१. वि० [शशक मूलदेव वगेरे यार धूता ४४68नी धानमा हता, તેમાંનો એક ससअ-२. वि० [शशक भसअनी मा.यो 'भसअ' ससंक. पु० [सशाङ्क] ચંદ્રમાં ससंगया. स्त्री० [ससङ्गता] સપરિગ્રહપણું ससंत. कृ० श्वसत्] શ્વાસોચ્છવાસ લેતું ससंधिय. पु० [ससन्धिक સંધિ સહિત ससंभम. म० [ससम्भ्रम] ભાન્તિ સહિત ससंवेगी. स्त्री० [ससंवेगी] સંવેગયુક્ત ससक. पु० [शशक] સસલો ससक्कर. न०/सशर्कर] શર્કરા-કાંકરા સહિત ससक्ख. न० स्वसाक्ष्य] આત્મ સાક્ષીએ ससक्खं. न०ससाक्ष्य કેવલીની સાક્ષિ સહિત ससग. पु० [शशक] સસલો ससग. वि० [शशक] यो 'ससअ-१' ससण. पु० श्वसन હાથીની સૂંઢ ससणिद्ध. त्रि० [सस्निग्ध] સ્નિગ્ધતા સહિત ससत्ता. स्त्री० [ससत्वा] સગર્ભા, ગર્ભવતી ससद्द. त्रि० [सशब्द] અવાજવાળું ससबल. न० सशबल] શબળ દોષયુક્ત ससबिंदु. पु० [शशबिन्दु એક વનસ્પતિ તેલ ससमइय. पु० [स्वसामयिक] સ્વસિદ્ધાંત-જૈનદર્શન સંબંધિ ससमय. न० [स्वसमय] સ્વસિદ્ધાંત-જૈનદર્શન ससमयकुसल. त्रि० [स्वसमयकुशल] સ્વસિદ્ધાંતોમાં નિપુણ ससमयपरसमयण्ण. विशे० [स्वसमयपरसमयज्ञ] સ્વસિદ્ધાંત-પરસિદ્ધાંતના જાણકાર, જૈન દર્શન-અન્ય દર્શનના જ્ઞાતા ससय. पु० [शशक] સસલો ससरक्ख. त्रि० [सरजस्क] રજવાળું, ધુળ-રજ વડે ખરડાયેલું ससरक्ख. वि० सरजस्को સમગ્ર શરીર જેનું ધૂળ વડે વ્યાપ્ત રહે છે તેવો એક તાપસ ससरक्खपाणिपाद. त्रि०ससरक्षपाणिपाद] જેના હાથપગ રજ-ધુળવાળા છે તે ससरीरि. त्रि० सशरीरिन्] શરીર સહિત જીવ, સંસારી ससरुहिर. न० [शशरुधिर] સસલાનું લોહી ससल्ल. त्रि० [सशल्य] શલ્ય સહિત ससविसाण. पु० शशविषाण] હરણનું સીંગડું ससहर. पु० [शशधर] ચંદ્રમાં ससा. स्त्री० [स्वसृ] બહેન ससागारिय. त्रि०ससागारिक] સાગારિક-ગૃહસ્થ જેમાં રહેતા હોય તે ससार. विशे० [ससार] સારયુક્ત ससारहिय. त्रि०ससारथिक] સારથી સહિત ससि. पु० [शशिन्] ચંદ્રમા, ચંદ્રના ચિન્હવાળું આભરણ, ચંદ્રપ્રભ (સ્વામી) मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 229