SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ रायसींह. पु० [राजसिंह) રાજાઓમાં સિંહ સમાન रायहंस. पु० [राजहंस] ઉત્તમ હંસ रायहाणी. स्त्री० [राजधानी] રાજાની મુખ્ય નગરી राया. पु० [राजन्] રાજા, ચક્રવર્તી આદિ रायाणय. पु० [राजक] રાજા לא रायाभिसेग. पु० [राज्याभिषेक] રાજા પદે કરાતો અભિષેક रायाभिसेय. पु० [राज्याभिषेक જુઓ ઉપર रायाभिसेह. पु० [राज्याभिषेक] यो 64२' रायारक्खिय. न० [राजारक्षित] રાજા દ્વારા રસેલ रायाराम. वि० [राजाराम એક ક્ષત્રિય પરિવ્રાજક रायाराय. वि० [राजाराज] એક ક્ષત્રિય પરિવ્રાજક रायारिह. विशे० [राजाही રાજાને યોગ્ય रायावगारि. त्रि० [राजापकारिन्] રાજનો અપકારી रायि. वि० [राजि यो 'राइ' रायी. स्त्री० [रात्री] રાત્રી रायोग्गह. पु० [राजावग्रह] રાજાની અનુજ્ઞા रायोवराय. न० [रात्रोपरात्र] રાત પછીની રાત राल. न० [राल] એ નામક ધાન્ય रालग. पु० [रालक] રાળ, ધાન્ય વિશેષ रालय. पु० [रालक] सो 64२' राव. धा०/दे.) आगम शब्दादि संग्रह આદ્ધ કરવું राव. धा० रुञ्जय રંગાવવું राव. धा० [रावय બોલાવવું रावण. वि० [रावण ભરતક્ષેત્રમાં થયેલ આઠમાં પ્રતિવાસુદેવ. તેને વાસુદેવ नारायणे होल रावेत. धा० [रावयत्] બોલાવતો रासि. पु० [राशि સમૂહ, ઢગલો, કંદ વિશેષ, ત્રિરાશિ આદિ ગણિત रासि. पु० [राशि] મેષ વગેરે બાર રાશિ, रासि. स्त्री० [रश्मि કિરણ रासिकड. त्रि० [राशीकृत] ઢગલો કરાયેલ रासिजुम्मसय. न० [राशियुग्मशत] ‘ભગવઇ સૂત્રનું એક શતક रासिबद्ध. न० [राशिबद्ध] દ્રષ્ટિવાદ અંતર્ગત પરિકર્મનો એક ભેદ रासी. स्त्री० [राशि] ઢગલો राहाखमण. वि० [राघश्रमण આચાર્ય રીફાયરિય ના શિષ્ય राहायरिय. वि० [राधाचार्य એક આચાર્ય, જેણે અચલપુરના રાજકુમાર મારીરૂય ને हीमा माघेल. राहक्खमण परातना शिष्य हता राहु. पु० राहु) એ નામનો એક ગ્રહ राहुकम्म. न० [राहुकर्मन्] રાહુ-ક્રિયા राहुकेउविलग्ग. न० [राहुकेतुविलग्ग] રાહુ-કેતુનું જોડાવું राहुगय. न० [राहुगत] રાહુ દ્વારા સૂર્ય-ચંદ્રનું અવરાવું તે राहुचरिय. न० [राहुचरित] રાહુનું ચાર ક્ષેત્ર राहुदेव. पु० [राहुदेव રાહુ નામક દેવ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 20
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy