SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ सतक. वि० [शतक ] खो 'स' सतक्कतु. पु० [ शतक्रतु] કેન્દ્રનું એક અપર નામ सतक्खुत्तो. अ० [शतकृत्वस्] સો વખત सतग्धि. स्त्री० [ शतघ्नी] સ્વ વિશેષ सतत न० [ सतत ] નિરંતર सतदुवार न० [ शतद्वार ] સો દરવાજાવાળું કોઈ નગર सत. स्त्री० [शतद्रु] એક મહાનદી सतधनु. पु० [ शतधनुष् ] સૌ ધનુષ, કાયાની અવગાહના-લંબાઈનું એક માપ सतधनु. वि० [ शतधनु] ठुखो 'सयधनु' सतपत्त न० [ शतपत्र ] સો પાંખડીવાળું કમળ, કુશેશય सतपुप्फी. स्त्री० [शतपुष्पी ] વનસ્પતિની એક જાત, સુવા सतपोरण. पु० [ शतपर्वक] સૌ પર્વ-ગાંઠવાળી એક વનસ્પતિ-શેરડી सतभिसत न० [ शतभिषण) એક નક્ષત્ર सतभिसय न० [ शतभिषग् ] એક નક્ષત્ર सतभिसया, न० [ शतभिषज् ] आगम शब्दादि संग्रह એક નક્ષત્ર सतय. वि० [ शतक ] સંવિત્તિ નો પૂર્વભવ તેણે ભ. મહાવીરના તીર્થમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું सतया. अ० [ सततम् ) નિરંતર सतर न० [ सतर ] વૃક્ષની એક જાતિ सतरिसम. पु० [शतर्षम् ] એક મુહુર્ત सतरी. स्त्री० [ शतावरी ] એક જાતની વનસ્પતિ सतवच्छ. पु० [शतवत्स ] રૂંવાળાવાળુ એક જાતનું પક્ષી सतवत्त, न० [ शतपत्र) भुखी सतपत्त सतवाइया. स्त्री० [ शतपादिका ] ત્રણ ઇન્દ્રિયવાળા જીવની એક જાત सता. अ० [सदा ] સદા, હંમેશા सताउ. पु० [ शतायुष्] સો વર્ષનું આયુષ तानिक. वि० [ शतानिक] दुखो 'समानिय' सति. स्त्री० [स्मृति] સ્મરણ, યાદ सतिअंतरद्धा. स्त्री० [स्मृत्यन्त સ્મૃતિ નાશ सति अकरणया. स्त्री० [स्मृत्यकरणता] સ્મૃતિનું ન કરવું તે, યાદ ન કરવું તે सतिं. अ० [सकृत्] એક વખત सतिण. त्रि० [सतृण] ઘાસવાળુ सतिरं. अ० [स्वैरम् ] સ્વ ઇચ્છા પ્રમાણે सती. स्त्री० [शची] ઇન્દ્રાણી सतीण. पु० [सतीण] એક ધાન્ય, તુવેર सतीणा. स्त्री० [दे.] એક ધાન્ય વિશેષ सतुंब. त्रि० [सतुम्ब] તુંબડા સહિત सतुंबवीणसद्द. पु० [सतुम्बवीणाशब्द ] તુંબડાવાળી વીણાનો અવાજ सतेरा. स्त्री० [शतेरा ] વિદિશાના રૂચક પર્વત ઉપરની એક દિક્કુમારી सतेरा. वि० [शतेरा] વાણારસીના એક ગાથાપતિની પુત્રી, દીક્ષા લીધી, મૃત્યુબાદ ધરણેન્દ્રની અગ્ર મહિષી બની. सत्त न० [सत्व] પૃથિવ્યાદિ ચાર સ્થાવર જીવ, સામાન્ય જીવ, પ્રાણી, ઉત્સાહ, પરાક્રમ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 191
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy