________________
आगम शब्दादि संग्रह
सड्डइ. पु० श्राद्धकिन्
શ્રદ્ધા રાખનાર તાપસની એક જાતિ सड्ढकुल. न० [श्राद्धकुल]
શ્રાવકના કુળ सड्डय. त्रि० [श्राद्धक]
શ્રાવક, શ્રદ્ધાળુ सड्डा. स्त्री० [श्रद्धा
તત્ત્વરુચિ, શ્રદ્ધા सड्डि. त्रि० [श्रद्धिन्]
શ્રદ્ધાળુ, શ્રાવક सड्डिय. त्रि० [श्रद्धेय]
શ્રદ્ધા રાખવા યોગ્ય, વિશ્વાસપાત્ર सड्डी. स्त्री० [श्राद्धी]
શ્રાવિકા सढ. त्रि० शठ]
લુચ્ચો, ધૂર્ત सढया. स्त्री० [शठता]
લુચ્ચાપણું, ધૂર્તતા सण. पु० [शण]
સણ, એક પ્રકારનો છોડ, એક જાતનું ધાન્ય सणंकुमार. पु० [सनत्कुमार]
ત્રીજો દેવલોક, તેનો ઇન્દ્ર, તેનો દેવતા, એક ચક્રી सणंकुमारग. पु० [सनत्कुमारक]
સનકુમાર सणंकुमारय. पु०सनत्कुमारज]
ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન सणंकुमारवडेंसग. पु० [सनत्कुमारावतंसक]
ત્રીજા દેવલોકનું એક દેવવિમાન सणंकुमारवडेंसय. पु० [सनत्कुमारावतंसक]
यो 'पर' सणप्पय. त्रि०[सनखपद]
નખવાળા જાનવર સિંહ, વરુ सणप्फई. स्त्री० [सनखपदी]
સિંહણ, સ્ત્રી વહ આદિ નખવાળી પ્રાણી सणप्फद. त्रि० [सनखपद]
यो 'सणप्पय' सणप्फय. त्रि० सनखपद]
यो ‘सणप्पय' सणवण. न० [शणवन्]
શણનું વન सणहपय. त्रि० [सनखपद]
यो 'सणप्पय' सणहप्पय. त्रि०[सनखपद]
यो ‘सणप्पय' सणातण. त्रि० [सनातन] નિત્ય રહેનાર, શાશ્વત, ચિરસ્થાયી सणायण. त्रि० स्वज्ञातक]
પોતાનો નાતીલો, સગો सणाह. विशे० [सनाथ]
નાથવાળું, જેનો કોઈ નાથ કે રક્ષા કરનાર હોય તે सणाहा. न० स्नान]
સ્નાન, ન્હવણ सणिंचर. पु० शनैश्वर]
એક ગ્રહનું નામ सणिंचरसंवच्छर. पु०[शनैश्वरसंवत्सर]
ત્રીશ વર્ષ પરિમિત કાળ सणिंचारि. त्रि० शनैश्चारिन्]
ધીમે ધીમે ચાલનાર, શનૈશ્વર ગ્રહ सणिक्खमण. त्रि० सनिष्क्रमण]
દીક્ષા કલ્યાણક સહિત सणिच्चर. पु० [शनैश्वर]
એક ગ્રહ सणिच्छरसंवच्छर. पु० [शनैश्वरसंवत्सर]
ત્રીસ વર્ષ પરિમિત કાળ सणिच्चारि. त्रि० [शनैश्चारिन्]
हुयी सणिंचारि सणिच्छर. पु० [शनैश्वर]
એક ગ્રહ सणिच्छरसंवच्छर. पु० [शनैश्वरसंवत्सर]
ત્રીશ વર્ષ પરિમિત કાળ सणिप्पवात. पु० सनिष्प्रवात]
જળથી ભરેલ કોઈ પૌગલિક વસ્તુ વિશેષ सणिय. अ० [शनैस्
ધીમે ધીમે सणियं. अ० [शनैस्
ધીમે ધીમે सण्ण. त्रि०/सन्न
ખેંચી ગયેલ सण्ण. त्रि० सज्ञ] ખિન્ન, મગ્ન सण्णक्खर. न० [सञ्ज्ञाक्षर] અ-ક ઇત્યાદિ અક્ષર-વર્ણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 189