SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ सकथा. स्त्री० [सकथा] સંન્યાસી વિશેષનું એક ઉપકરણ सकप्पथूभ. पु० [स्वकल्पस्तूप] પોત-પોતાના દેવલોકનો સ્તૂપ सम्म त्रि० [सकर्मन् ] કર્મ સહિત सकय. अ० [सकृत् ] એક વખત क. ० [ स्वकृत] પોતે કરેલું, નિજકાર્ય सकल न० [ सकल ] સમસ્ત, સમગ્ર सकल न० [ शकल] टुss, vis सकलुस. त्रि० (सकलुष ] કલુષ-રાગ દ્વેષ સહિત सकसाइ. त्रि० [सकषायिन् ] કષાયવાળા જીવ, डीघ-मान-माथा लोभ सहितनो व सकसाय. त्रि० [सकषाय ] उषाययुक्त अध-मान-माया लोल सहित सकहा. स्त्री० [सकथा] કોઈ સંન્યાસી વિશેષનું એક ઉપકરણ सकहा. स्त्री० [दे. सक्थि) દાઢ सकाइय, त्रि० [सकायिक ] શરીર સહિત જીવ काम. ० [ सकाम ] ઇચ્છવા યોગ્ય, ઇચ્છા સહ सकाममरण न० [सकाममरण] સમાધિમરણ, પંડિત મરણ सकाय. पु० [स्वकाय ] પોતાનું શરીર, પોતાની વસ્તુ सकारण त्रि० (सकारण કારણ સહિત सकिरिय. त्रि० [सक्रिय ] ક્રિયાયુક્ત सकिरिट्ठाण न० [सक्रियस्थान ] ક્રિયા સ્થાન સહિત सकुंत. पु० [ शकुन्त] પક્ષી વિશેષ आगम शब्दादि संग्रह सकुणिया स्त्री० [ शकुनिका] પક્ષીણી, સમળી सकुसल त्रि० (सकुशल ] કુશળતાયુક્ત सकोरंट. पु० [सकोरण्ट ] એ નામક એક વૃક્ષ सकोरेंट. पु० [सकोरेण्ट ] खो' पर ' सक्क. त्रि० [ शक्य ] થવા યોગ્ય, થઈ શકે તેવું सक्क. पु० [ शक्र] પહેલા દેવલોકનો છે. सक्क. पु० [शक) સૌધર્મનામક દેવલોક सक्क. त्रि० [शक्त ] શક્તિવાળો, સમર્થ सक्क. धा० [शक्] સમર્થ થવું, યોગ્ય થવું सक्क- १. पु० [ शाक्य ] બુદ્ધ સાધુ सक्क २. वि० [ शाक्य ] जुद्धनुं जीभुं नाम तेना भातानुं नाम 'माया' हतुं सक्कंदणविनयकरणयतण्हा. स्त्री० [ शक्रन्दनविनयकरणगत तृष्णा ] छन्द्रना विनय ४रानी तृष्णा ही छे ते तीर्थंडर सक्कणिज्ज. त्रि० (शकनीय] સમર્થ થવા યોગ્ય, લાયક થવા યોગ્ય सक्कचाव. न० [ शक्रचाप] ઇન્દ્ર ધનુષ્ય सक्कत. त्रि० [ संस्कृत ] સંસ્કારેલ, સ્વાદિષ્ટ सक्कत्थय. न० [ शक्रस्तव ] શક્ર દ્વારા સ્તવના કરાયેલ, ‘નમુન્થુણં’ નામથી લોકપ્રસિદ્ધ બનેલ અરિહંત વંદના સૂત્ર વિશેષ सक्कदूप. पु० [ शक्रदूत શક્રનો દૂત, હરિણેગમેસિ નામક દેવતા सक्कप्पभ. पु० [ शक्रप्रभ] પહેલા દેવલોકનો ઇન્દ્ર-શુક્રનો એક ઉત્પાત પર્વત सक्कय. त्रि० [संस्कृत] સંસ્કૃત ભાષા, સંસ્કારેલ, સ્વાદિષ્ટ सक्कय. विशे० [सत्कृत] સારું કાર્ય, પૂજિત, અર્ચિત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 182
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy