SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह संसत्तविहारि. त्रि० /संसक्तविहारिन्] વિષયાદિમાં આસક્ત થઈ વિચરનાર संसद्द. पु० [संशब्द] બોલાવવું, શબ્દ કરવો संसप्पग. पु० [संसर्पग] કોડી વગેરે જીવ, શિયાળ संसमण. न० [संशमन] રોગાદિ મટવાથી થતી શાંતિ, ઉપશમ संसय. पु० [संशय સંદેહ, શંકા संसय. कृ० [संश्रयत्] પરિભ્રમણ કરતો संसयकरणी. स्त्री० [संशयकरणी] | દ્વિઅર્થી ભાષા, संसयकरणी. स्त्री० [संशयकरणी] દ્વિધા ઉત્પન્ન કરનારી ભાષા संसयपट्ठ. पु० [संशयपृष्ठ] સંદેહથી પૂછાયેલ પ્રશ્ન संसर. धा० [सं+सृ] સરકવું, વહેવું संसरंत. पु० संसरत्] સરકવું તે, વહેવું તે संसार. पु० संसार] સંસાર, જગત, ચાર ગતિરૂપ ભ્રમણ संसार. धा० [सं+सारय પરિભ્રમણ કરવું संसारअपरित्त. पु० [संसारापरीत] અપરિત સંસારયુક્ત संसारंत. त्रि० संसारान्त] સંસારનો અંત संसारकंतार. न० [संसारकान्तार] સંસારરૂપી વન संसारक्खयकरण. न० संसारक्षयकरण] સંસારનો ક્ષય કરવો તે संसारगब्भवसहीण. न० [संसारगर्भवसहीन] સંસારરૂપી ગર્ભમાં વસનાર संसारचक्कवाल. न० [संसारचक्रवाल] સંસારરૂપી ચક્રવાત संसारच्छेयण, न० संसारछेदन] સંસારનું છેદન કરવું તે संसारत्थ. विशे० [संसारस्थ] સંસારમાં રહેનાર, સંસારી જીવ संसारनेगुन्न. न० संसारनैगुण्य] સંસારની નિર્ગુણતા संसारपडिग्गह. न० [संसारप्रतिग्रह] દ્રષ્ટિવાદમાં પરિકર્મનો એક ભેદ संसारपरित्त. त्रि० संसारपरीत] જેણે સંસાર-પરીત ટૂંકો કર્યો છે તે संसारपरिमीय. त्रि० [संसारपरिमीत] જેમણે સંસાર પરિમીત-અલ્પ કરેલ છે તે संसारपारगामि. त्रि०/संसारपारगामिन] સંસારનો પાર પામનાર संसारभय. न० संसारभय] સંસારના ભયથી ઉદ્વેગ આપેલ संसारमंडल. न० [संसारमण्डल] સંસારરૂપી મંડલ-ચક્ર संसारमहासमुद्द. पु० [संसारमहासमुद्र] સંસારરૂપી મહાસાગર संसारमहोयहि. पु० [संसारमहोदधि] સંસારરૂપી મોટો ઉદધિ-સમુદ્ર संसारमूलबीय. न० [संसारमूलबीज] સંસારરૂપી મૂળનું બીજ-કર્મ संसाररंगमज्झ. न० [संसाररङ्गमध्य] સંસારના રંગ મધ્યે संसारविउस्सग्ग. पु० [संसारव्युत्सर्ग] સંસારનો ત્યાગ કરવો તે, અત્યંતર તપનો એક ભેદ વ્યુત્સર્ગ તેનો દ્રવ્યથી એક ભેદ તે संसारसावण्ण. त्रि०संसारसमापन्न] સંસારમાં ભ્રમણ કરનાર, સંસારમાં રહેલ संसारसमावण्णग. त्रि० [संसारसमापन्नक] यो 64२' संसारसमावण्णय. त्रि० [संसारसमापन्नक] જુઓ ઉપર संसारसागर. पु० [संसारसागर] સંસારરૂપી સાગર संसारसायर. पु० [संसारसागर] मी 64२' संसारा. स्त्री० [संसारा] દાણાવાળું ડોડીનું ફળ संसारानुप्पेहा. स्त्री० [संसारानुप्रेक्षा] સંસારના સ્વરૂપની ચિંતવના, વૈરાગ્યની બાર ભાવનામાંની એક ભાવના मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 180
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy