________________
संजो अणा. स्त्री० [ संयोजना ]
પરસ્પર મેળ, સ્વાદ માટે વસ્તુનું સંયોજન કરવાથી લાગતો એક દોષ, અનતાનુબંધી કષાય संजोय. त्रि० (संयोजित ]
પરસ્પર જોડાયેલ
संजोएतव्व. विशे० / संयोजयितव्य] પરસ્પર જોડાવા યોગ્ય
संजोएत्ता. कृ० [ संयोज्य ] પરસ્પર જોડીને
संजोएत्तु. त्रि० [ संयोजयितृ] પરસ્પર જોડનાર संजोएमाण न० (संयोजत्]
પરસ્પર જોડાણ કરવું તે संजोएयव्य. विशे० /संयोजयितव्य ] પરસ્પર જોડાણ કરવા યોગ્ય संजोग. पु० (संयोग)
પરસ્પર મેળ, જોડાણ, સ્ત્રીપુત્રાદિ મમત્વ, દ્રવ્ય અને ભાવ જોડાણ, આહાર લેતી વખતે સ્વાદ માટે વસ્તુ ભેગી કરવી
संजोगट्ठि. त्रि० (संयोगार्थिन् ]
દ્રવ્યાદિના સંયોગને ઇચ્છનાર
संजोगमूल न० [ संयोगमूल ] સંયોગને કારણે
संजोगलक्खण न० [ संयोगलक्षण )
સંયોગરૂપ લક્ષણ
संजोगसंबंध, न० (संयोगसम्बन्ध]
સંયોગરૂપ સંબંધ
संजोगा. स्त्री० [ संयोगा)
સંયોગવાળા
संजोगित्तु. त्रि० [संयोजयितृ]
પરસ્પર જોડાણ કરનાર संजोगेत्तु. त्रि० [ संयोजयितृ]
खो' र ' संजोय. पु० (संयोग ] देखो 'संजोग' संजोय. धा० (संयोजय )
आगम शब्दादि संग्रह
જોડાવું, મિશ્રણ કરવું, સંબદ્ધ કરવું
संजोयंत न० [ संयोजयत् )
જોડાણ કરવું તે, મિશ્રણ કરવું संजोयण न० [ संयोजन ]
હિંસાકારી વસ્તુઓનો જોગ મેળવી રાખવો, જેમકે ધનુષ્ય ઘરમાં હોય તો તીર લાવીને તૈયાર રાખવું તે संजोयणा. स्त्री० [संयोजना]
पृथ्यो संजोअणा संजोयणाधिकरणया स्त्री० [ संयोजनाधिकरणिका) ખડ્ગ આદિને તેની મૂઠ આદિ સાથે જોડવાની ક્રિયાથી થનો કર્મબંધ
संजोयणाहिकरणिया स्त्री० [ संयोजनाधिकरणिकी]
खो' र '
संजोयणाहिगरणकिरिया स्त्री० [ संयोजनाधिकरणक्रिया ]
खो' र '
संझकाल. पु० / सन्ध्याकाल] સંધ્યાકાળ, સાંજ
संझप्पभ. पु० [सन्ध्याप्रभ]
સોમલોકપાલનું એક દેવવિમાન
संझभराग. पु० [ सन्ध्याभ्रराग ]
સંધ્યાનો રંગ, સંધ્યા સમયનો રતાશવાળો દેખાવ संझा. स्त्री० [ सन्ध्या ]
સાંજ
संझाकाल. पु० (सन्ध्याकाल] સાંજનો સમય
संझागय न० [ सन्ध्यागत ] સૂર્યાસ્ત સમય
संझामुक्क. पु० [सन्ध्यामुक्त] સંધ્યાકાળ સિવાય
संझाब्भराग. पु० [सन्ध्याभ्रराग]
સંધ્યા સમયનો વાદળાનો દેખાવ
संझाराग. पु० / सन्ध्याराग )
સાંજનો લાલ દેખાવ संझाविराग. पु० [ सन्ध्याविराग ]
સાંજનો સમય
संठप्पया. कृ० [ संस्थाप्यता]
સ્થાપના કરીને
संठव. पा० [सं+स्थापय्)
રાખવું, સ્થાપના કરવી, ઉદ્વેગ રહિત કરવું
संठविय. त्रि० [ संस्थापित ]
સ્થાપના કરેલ संठवेंत. त्रि० (संस्थापयत्
સ્થાપના કરવી તે संठवेमाण. कृ० (संस्थापयत् ]
સ્થાપના કરતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4
Page 163