________________
वेज्झल. त्रि० [विह्वल )
આકુળ વ્યાકુળ वेडंतियपाय. पु० [दे.] એક પાત્રવિશેષ
वेडस. पु० [ वेतस ]
વેતસ નામક વૃક્ષ वेडसी. स्त्री० [वेतसी] વેતસી નામક વૃક્ષ वेड. न० [ व्रीड ]
લજ્જા
वे. धा० [ वेष्ट ] વીંટવું, લપેટવું
वेढ. पु० [वेष्ट्र]
વિંટવું, લપેટવું
वेढ. पु० [ वेष्ट ]
विंटए, वेष्टन, खेड छंह, अर्थप्रतिपाह वयन
સંકલના, વર્ણન
वे. धा० (वेष्टय् ] વિંટાડવું
वेढणग. पु० [ वेष्टनक]
એક આભરણ वेढय. पु० [वेष्टक]
એક જળચર પ્રાણી, મગર
आगम शब्दादि संग्रह
वेढा. स्त्री० [वेष्टक] वेढा, विंटाम वेढित्ता. कृ० [वेष्टित्वा ] વીંટીને, લપેટીને वेढिम. त्रि० [वेष्टिम]
કપડાં, ફુલ વગેરેને વીંટીને બનાવેલ દડો, ખાદ્યવિશેષ
वेढिमा. स्त्री० [वेष्टिमा ]
વેઢમી वेढिय. त्रि० [वेष्टित ]
વીંટેલું, લપેટેલું वेढेंत. कृ० [वेष्टमान] વીંટતો, લપેટતો वेढेत्ता. कृ० [ वेष्टयित्वा ] વીંટીને, લપેટીને वेढेमाण. कृ० [वेष्टमान ]
વીંટતો, લપેટતો
वेणइय त्रि० [ वैनयिक ]
विनयवाही, अय-नीय पशु-पक्षी जघाने नमस्कार કરનાર, વિનયનું ફળ-કર્મક્ષયાદિ
वेणइयवाइ. त्रि० [वैनयिकवादिन् ]
વિનયવાદી, વિનયથી જ મુક્તિ માનનાર
वेणइया. स्त्री० [वैनयिकी]
બુદ્ધિનો એક ભેદ, ગુર્વાદિકના વિનયથી ખીલેલ બુદ્ધિ वेणइयावादि. त्रि० [वैनयिकवादिन् ]
खो 'वेणइयवाइ'
वेणतिया. स्त्री० [वैनयिकी ]
ठुखो 'वेणइया'
वेणा. वि० [वेणा]
थूलभद्द ना खेहेन ने खायार्थ संभूइविजय ना शिष्या
બન્યા
वेणि. स्त्री० [वेणी]
योटलो, वेली
वेणिभूय. त्रि० [वेणीभूत ]
અંબોડા જેવું वेणु. पु० [ वेणु ]
વાંસ, વાંસળી
वेणुदंड. पु० [वेणुदण्ड ] વાંસનો દંડ
वेणुदा.ि पु० [ वेणुदालि]
સુવર્ણકુમાર દેવનો એક ઇન્દ્ર वेणुदालिय. पु० [ वेणुदालिक ]
दुखो 'पर'
वेणुदाली. पु० [ वेणुदालि] खोर'
वेणुदेव. पु० [ वेणुदेव ]
दुखो 'र'
वेणुपलासिया. वेणुपशालिका [वांसनी पीयुडी] वेणुफल. स्त्री० [ वेणुफल ]
વાંસનો કરંડીયો
वेणुयाणुजात. पु० [वेणुकानुजात]
જે યોગમાં સૂર્ય-ચંદ્ર-નક્ષત્રની સ્થિતિ વાંસના આકારે થાય તે
वेणुलया. स्त्री० [ वेणुलता ]
વાંસની લતા
वेणुसद्द न० [वेणुशब्द ]
વાંસળીનો શબ્દ
वेणुसलाइया. स्त्री० [ वेणुशलाकिकी] વાંસની સાવરણી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -4
Page 143