SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ वीसत्था. वि० [वीश्वस्तां] पुरना राजिपारि नी पत्नी, राष्ट्रकुमार अनंग ની માતા, તેણીએ તેના પુત્ર સાથે સંબંધ કરેલો वीसदिमाण न० [ विस्वादयत् ] ચાખવું તે वीसम. धा० [वि+श्रम् ] વિશ્રામ કરવો वीसमंत. कृ० [विश्राम्यत् ] વિશ્રામ લેવો તે वीसर न० [ विस्वर ] સ્વર રહિત, ખરાબ સ્વર वीसरण न० [ विस्मरण] ભૂલી જવું તે वीसरणानु, विशे० [ विस्मरणवत् ] ભૂલકણું वीसस. धा० [वि+श्वस्] વિશ્વાસ કરવો वीससणिज्ज. विशे० [विश्वसनीय ] વિશ્વાસ નીય वीससा. अ० [ विस्रसा] સ્વભાવ, કુદરત वीससापरिणत. त्रि० [ विस्रसापरिणत ] સ્વભાવથી પરિણત થયેલ वीससाबंध, पु० [विससाबन्ध] સ્વાભાવિક બંધ वीससाय. त्रि० [विससाज ] પોતાના સ્વભાવથી જ પરિણામ પામેલ જેમકે વાદળા आगम शब्दादि संग्रह સંધ્યા वीससेण. पु० [विश्वसेन ] સાર્વભૌમ ચક્રવર્તી, એક મુહૂર્તનું નામ वीससेन. वि० [विश्वसेन] વાસુદેવ જ્ઞ નું બીજું નામ, તે યોદ્ધાઓમાં વિખ્યાત ગણાતા वीसा स्त्री० [विता] દુર્ગંધ, બદબૂ वीसाएमाण न० [ विस्वादयत्) ચાખવું તે वीसादणिज्ज. विशे० [ विस्वादनीय ] वीसायणिज्ज. विशे० [ विस्वादनीय ] ચાખવા યોગ્ય बीसास. पु० [विश्वास) વિશ્વાસ, ભરોસો वीसु. अ० [ विष्वक ] ચારે તરફ, સર્વબાજુએ वीत. विशे० [विश्रुत] વિખ્યાત, પ્રસિદ્ધ वीसुनाणि पु० [ विष्वक्-ज्ञानी] ભિન્ન જ્ઞાન અને સમાન દર્શનવાળા સાધુ તથાસા શ્રાવકો वीसुय. विशे० [विश्रुत ] વિખ્યાત, પ્રસિદ્ધ वीडि] [स्त्री० [विश्रेणि] पृथ्वी 'विसेदि वीहि. स्त्री० [ व्रीहि] ચોખા, ડાંગર वीहि. स्त्री० [वीथि] શેરી, ગલી वीहिया. स्त्री० [ वीधिका] મોટો રસ્તો वुइय त्रि० [ उक्त ] કહેલું वुक्कंत. त्रि० [ व्युत्क्रान्त ] મૂળ રસથી ચલિત થયેલ वुक्कंति. स्त्री० [ व्युत्क्रान्ति] પ્રજ્ઞાપનાસૂત્રના છઠ્ઠ પદનું નામ वुक्कम. पु० [ व्युत्क्रम ] ઊંચા થવું, વધવું वुक्कस. पु० [ वुक्कस ] એક અનાર્ય દેશ, વર્ણશંકર જાતિ वुग्गह. पु० [ व्युद्ग्रह] કલહ, કાથો, દુરાગ્રહ, મિથ્યાભિનિવેશ वुग्गहाण. नं० [ व्युदाहस्थान ] કલહના સ્થાન वुग्गहपटू. त्रि० [ व्युद्ग्रहपृष्ट ] દુરાગ્રહથી પ્રશ્ન કરેલ वुग्गहिय. त्रि० (व्युद्ग्राहिक ] ભ્રમમાં નાખેલ, અવળું સમજાવેલ वुग्गाहणा. स्त्री० [ व्युद्ग्राहना ] ભ્રમમાં નાંખવું, વિપરીત સમજાવવું ચાખવા યોગ્ય वीसादेमाण न० [ विस्वादयत्] ચાખવું તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 139
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy