________________
आगम शब्दादि संग्रह
तीव्र, २९, तीक्षा, मति पगाम. त्रि० [प्रकाम]
અતિશય, ઘણું पगामभोइ. त्रि० [प्रकामभोजिन्]
અતિશય ખાનાર पगामसेज्जा. स्त्री० [प्रकामशय्या]
અતિશય ઊંઘવું તે पगामसो. अ० [प्रकामशस्]
અનેકવાર पगाय. धा० [प्र+ग]
પ્રકૃષ્ટ રીતે ગાવું पगार. पु० [प्रकार]
પ્રકાર, ભેદ पगास. पु० [प्रकाश]
५, ४, धोत, मुलु, पगास. पु० [प्रकाश]
સરખું, સમાન, ક્રોધ पगास. धा० [प्रकाश
વ્યક્ત કરવું, પ્રસિદ્ધ કરવું, ચમકાવવું पगासण. त्रि० [प्रकाशन]
પ્રકાશિત કરવું, પ્રગટ કરવું पगासणा. स्त्री० [प्रकाशन]
પ્રકાશ, પ્રકટીકરણ पगासय. त्रि० [प्रकाशक]
પ્રકાશન કરનાર, પ્રકાશ કરનાર पगासिंत. कृ० [प्रकाशयत्]
પ્રકાશ કરતો, પ્રગટ કરતો पगासित. कृ० [प्रकाशित]
ઉદ્યોતિત, દીપ્ત, પ્રકાશન કરેલ पगासिय. कृ० [प्रकाशित]
જુઓ ઉપર पगासेमाण. कृ० [प्रकाशयत्]
પ્રકાશ કરતો, પ્રગટ કરતો पगिज्झ. कृ० [प्रगृह्य] ગ્રહણ કરીને
पगिज्झ. धा० [प्र+गृह)
ગ્રહણ કરવું पगिज्झिय. कृ० [प्रगृह्य]
ગ્રહણ કરીને पगिट्ठ. त्रि० [प्रकृष्ट]
મજબુત, પુષ્ટ, ઉત્તમ पगिण्ह. धा० [प्र+ग्रह]
લેવું, પડડવું पगिण्हिता. कृ० [प्रगृह्य]
ગ્રહણ કરીને पगिद्ध. विशे० [प्रगृद्ध]
આસક્ત, લાલચું पगीय. विशे० [प्रगीत
ગાયેલ, ગાન કરેલ पगेण्ह. धा० [प्रग्रह
પડવું, ગ્રહણ કરવું पगेण्हित्ता. कृ० [प्रगृह्य]
પકડીને, ગ્રહીને पग्गह. पु० [प्रग्रह]
પકડવું તે, દોરડી, ગ્રહણ કરવું તે पग्गहित. कृ० [प्रगृहीत]
ગ્રહણ કરેલું, લીધેલું पग्गहिततराग. त्रि० [प्रगृहीततरक] વિશેષરૂપે ગ્રહણ કરેલ पग्गहित्तु. कृ० [प्रगृह्य]
ગ્રહણ કરીને, पग्गहिय. कृ० [प्रगृहीत]
ગ્રહણ કરેલ, લીધેલ पग्गहियतरग. त्रि० [प्रगृहीततरक]
વિશેષરૂપેગ્રહણ કરેલ पग्गहियतराग. त्रि० [प्रगृहीततरक]
જુઓ ઉપર पग्गहेत्तु. कृ० [प्रगृह्य]
ગ્રહણ કરીને, લઈને पघंस. धा० [प्र+घृष्]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 97