________________
आगम शब्दादि संग्रह
પ્રકૃષ્ટપણે કરાવવા માટે पकरेत्तए. कृ० [प्रकर्तुम्]
પ્રકૃષ્ટપણે કરવા માટે पकरेत्ता. कृ० [प्रकृत्य]
પ્રકૃષ્ટપણે કરીને पकरेमाण. कृ० [प्रकुर्वाण]
પ્રકૃષ્ટપણે કરતો पकाम. त्रि० [प्रकाम]
અતિશય, ઘણું, પ્રકૃષ્ટ અભિલાષ पकामनिकरण. न० [प्रकामनिकरण]
પ્રકૃષ્ટ અભિલાષરૂપ કારણ पकामभोइ. त्रि० [प्रकामभोजिन]
અત્યંત સ્નિગ્ધ રસનો આસ્વાદ કરનાર पकामरसभोइ. त्रि० [प्रकामरसभोजिन]
જુઓ ઉપર पकार. पु० [प्रकार]
ભેદ पकारवग्ग. न० [पकारवर्ग
એક દેવતાઈ નાટક-વિશેષ पकास.पु० [प्रकाश]
પ્રકાશ पकास. धा० [प्र+काश]
પ્રકાશવું, પ્રકાશ કરવો पकासणकर. त्रि० [प्रकाशनकर]
પ્રકાશન કરનાર, પ્રકાશ કરનાર पकिण्ण. त्रि० [प्रकीण
यो पइण्ण पकित्तिय. न० [प्रकीर्तित]
વર્ણિત, કથિત पकिरमाण. कृ० [प्रकिरत]
સારી રીતે કરતો पकुव्व. कृ० [प्रकुर्वत्]
સારી રીતે કરવું તે पकुव्व. धा० [प्र+कृ] સારી રીતે કરવું તે
पकुव्वंत. कृ० [प्रकुर्वत्]
સારી રીતે કરવું તે पकुव्वमाण. कृ० [प्रकुर्वाण]
સારી રીતે કરતો पकुव्वय. कृ० [प्रकुर्वत्]
સારી રીતે કરવું તે पक्क. त्रि० [पक्व]
પકાવેલ, રાંધેલ पक्कणिय. त्रि० [दे.
પકવણ નામક દેશમાં જન્મેલી દાસી पक्कणी. स्त्री० [.]
જુઓ ઉપર पक्कतल. न० [पक्वतल]
તાલ વૃક્ષ पक्कम. धा० [प्रक्रिम्]
यो 'तकम्म पक्कम. न० [प्रक्रम]
પરાક્રમ, પ્રયોગ કરવો તે पक्कमंत. कृ० [प्रकामत्]
ચાલતો, ગતિ કરતો पक्कमणी. स्त्री० [प्रक्रमणी]
કોઈને ચક્કર કે મૂર્છા આવે તેવી એક વિદ્યા पक्काणिय. पु० [पक्काणिक]
એક અનાર્ય દેશમાં રહેનાર મનુષ્ય જાતિ पक्किटुग. न० [पक्वेष्टक]
પાકી ઈંટ पक्किटुगसंढाणसंठित. न० [पक्वेष्टकसंस्थानसंस्थित]
પકી ઇંટના આકારે રહેલ पक्किट्ठगसंठाणसंठिय. न० [पक्वेष्टकसंस्थानसंस्थित]
જુઓ ઉપર पक्कीलित. त्रि० [पक्रीडित]
ક્રીડા કરેલ पक्कीलिय. त्रि० [पक्रीडित]
ક્રીડા કરેલ पक्केलय. त्रि० [पक्व]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 93