________________
नीहारिम न० [निहारिन्] देखो निहारिम
नीहास. त्रिo [निर्हास] હાસ્ય રહિત
नी. स्वी० [स्निह]
કંદની એક જાત
नु. अ० [नु]
प्रभु वितई, विल्प हेतु, निंा खहि सूया अव्यय नुवज्ज. धा० [नि+सद्]
અવાજ કરવો
नून. अ० [नून]
नडी, थोडस, तई, प्रश्न, हेतु छत्याहि अर्थद्योत
અવ્યય
नूनं. अ० [नूनम् ] ખરેખર, ની
नूम. न० [दे.]
प्रच्छान असत्य, माया, पर, प्रसच्छ स्थान
અંધકાર
नूम धा० (छादय्)
ढांड, छुचाव
नूमगिह. न० [ नूमगृह ] પ્રચ્છન્ન ભૂમિગૃહ
आगम शब्दादि संग्रह
नूमेत्ता. कृ० [छादयित्वा ]
આચ્છાદન કરીને, ઢાંકીને
नेआउय. त्रि० (नैर्यातक)
ન્યાયોચિત, નિશ્રયે મુક્તિ મળે તેવો માર્ગ, ન્યાયશાસ્ત્ર
જાણકાર, પ્રણેતા, રચયિતા
नेउ. पु० [नेतृ]
નેતા, નાયક
उणिय न० [ नैपुणिक]
નિપુણ, ચતુર, અનુપ્રવાદ નામક પૂર્વની એક વસ્તુ
नेउण्ण न० [ नैपुण्णय)
નિપુણતા, ચતુરાઈ
नेउर न० [नूपुर]
ઝાંઝર, પાયલ
नेंत. कृ० [नयत् ] લઈ જતો
ग. विशे० [ नैक ] અનેક, ઘણાં
नेगम. पु० [ नैगम ]
એક નય, વણિક, વ્યાપારી, વ્યાપારનું સ્થાન, શાસ્ત્રાર્થ
કુશળ
गम. पु० [ नैगमार्थ]
વ્યાપારાય
नेगुन्न. न० [ नैर्गुण्य ]
નિર્ગુણતા, નિ સ્મારતા
नेच्छइनय. पु० [नैश्वयिकनय ] સાતમાંનો એક નય, નિશ્ચયનય
कि. विशे० [ नैष्ठिक ] પર્યન્તવર્તી
नेतव्य. त्रि० [ नेतव्य ] સમજવા યોગ્ય
नेतार. पु० [नेतृ
નાયક, અગ્રેસર
तु. पु० [ नेतृ
નેતા. નાયક
नेस न० [ नेत्र ]
આંખ, ચક્ષુ त्तविण्णाणावरण न० [ नेत्रविज्ञानावरण] ચક્ષુ વિષયક જ્ઞાનને આવરક
नेत्तावरण न० [ नेत्रावरण]
ચક્ષુ આવરણ
नेत्तु. पु० [ नेतृ]
रस्सी, नेतरनी छडी, खांज
नेद्दर. पु० [ नेहर]
એ નામનો એક દેશ, તેં દેશવાસી
नेम न० [म]
धुं, भूज, ४, डार्थ,
नेम न० [नेम]
.
ભિંતની કિનારી
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 74