________________
आगम शब्दादि संग्रह
વ્યાઘાત રહિત, અલના રહિત निव्वघाइय. त्रि० [नियाधातिक]
જુઓ ઉપર निव्वाघात. त्रि० [नियाघात]
વ્યાઘાત રહિત निव्वाघातिम. त्रि० [नियाधातिम]
सो निव्वाघाइम निव्वाघाय. अ० [निव्याघात
વ્યાઘાત રહિત निव्वाण. न० [निर्वाण
निale, भुति, मास, निवृति, in, जुझाj निव्वाण. वि० [निर्वाण
ઐરવતક્ષેત્રની આગામી ચોવીસીમાં થનારા ત્રીજા તીર્થકર निव्वाणगमण. न० [निर्वाणगमन]
મોક્ષમાં જવું તે निव्वाणगमणट्ठाण. न० [निर्वाणगमनस्थान]
જે સ્થાને તીર્થકરો મોક્ષે ગયા હોય તે ઠામ, निव्वणगय. त्रि० [निर्वाणगत]
નિર્વાણ-મોક્ષને પામેલ निव्वाणमग्ग. पु० [निर्वाणमाग
નિર્વાણ-મોક્ષનો માર્ગ निव्वाणमहावाड.पु० [निर्वाणमहावाट)
નિર્વાણરૂપ ગાયોનું સ્થાન વિશેષ निव्वाणवादि. पु० [निर्वाणवादिन]
મોક્ષ માર્ગનો ઉપદેશ આપનાર निव्वाणसुह. न० [निर्वाणसुख]
મોક્ષ સુખ निव्वाणि. स्त्री० [नैर्वाणि]
નિર્વાણ સંબંધિ, સમાધિ निव्वादित. त्रि० [निर्वादित]
શાંત કરવું निव्वाय. विशे० [निर्वात
વાયુ રહિત निव्वाव. धा० [निर्+वापय्]
ઓલવવું निव्वाव. पु० [निर्वाप]
ઘી-શાક વગેરેનું પરિમાણ, પકવાન निव्वावंत. कृ० [निर्वापयत्]
ઓલવતો, શાંત કરતો निव्वावकहा. स्त्री० [निर्वापकथा]
પકવાન વગેરે સંબંધિ વાતો निव्वावय. त्रि० [निर्वापक]
અગ્નિ આદિને ઓલવનાર निव्वावार. त्रि० [नियापार]
વ્યાપાર-પ્રવૃત્તિ રહિત निव्वाविंत. त्रि० [निर्वापित]
શાંત કરેલ, બુઝાવેલ निव्वाविय. त्रि० [निर्वापित] यो पर निव्वाविया. कृ० [निर्वाप्य]
શાંત કરીને, ઓલવીને निव्वाहण. न० [निर्वाहण]
નિર્વાહ, નિભાવ निव्वाहित्तए. कृ० [निर्वाहयितुम्]
નિર્વાહ કરવા માટે, નિભાવવા માટે निव्विइय. न० [निर्विकृतिक]
ઘી વગેરે વિકૃતિજનક પદાર્થો રહિત निव्विंद. धा० [निर्+विन्द]
સારી રીતે વિચારવું-ચિંતવવું निव्विकप्प.पु० [निर्विकल्प]
સંદેહ રહીત, નિઃસંશય निविकार. विशे० [निर्विकार]
વિકાર રહિત निव्विगइ. न० [निर्विकृति]
४सी निव्विइय निव्विगइय. न० [निर्विकृतिक]
જુઓ ઉપર निविगार. त्रि० [निर्विकार]
વિકાર રહિત निव्विगतिय. न० [निर्विकृतिक]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 61