SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह નિવૃત્ત થઈને निवट्टमाण. कृ० [निवर्तमान] નિવર્તતો, નિવૃત્ત થતો निवड. धा० [नि+पत्] નીચે પડવું निवडण. न० [निपतन] અધ:પતન निवडिय. विशे० [निपतित] નીચે પડેલ निवड्डेत्ता. कृ० [निवृध्य] સંકોચીને, ટુંકુ કરીને निवड्डेमाण. कृ० निवर्धमान] સંકોચતો, ટુંકુ કરતો निवण्ण. त्रि० [निर्वण] વર્ણ-રંગથી રહિત निवन्न. त्रि० [निष्पन्न તૈયાર થયેલ निवत. धा० [नि+पत्] નીચે પડવું निवतमाण. कृ० [निपतत्] નીચે પડતો निवतित. त्रि० [निपतित] નીચે પડેલ निवतित्तु. त्रि० [निपतित] નીચે પડનાર निवत्त. त्रि० [निवृत्त નિવૃત્ત, પ્રવૃત્તિવિમુખ, ઉત્પન્ન થયેલ निवत्तण. न० [निवर्तन] નિવૃત્તિ, પ્રવૃત્તિનિરોધ निवत्तणाहिगरणकिरिया. स्त्री० [निर्वर्त्तनाधिकरणक्रिया] નવા અધિકરણ-શસ્ત્રાદિ બનાવવાથી લાગતી ક્રિયા निवय. धा० [नि+पत्] નીચે પડવું निवय.पु० [निपात] ઉપરથી પડવું તે निवयउप्पय. पु० [निपातोत्पात] નીચે પડવું- ઉપર ચઢવું निवयमाण. कृ० [निपतत्] નીચે પડતો, અંતર્દૂત થતો निवर. धा० [नि+व] રોકવું, વારવું निवसण. न० [निवसन] વસ્ત્ર, કપડા પહેરવા - ધારણ કરવા તે निवह. पु० [निवह) સમૂહ, રાશિ, સમૃધ્ધિ निवाइय. त्रि० [निपातिन्] નીચે પડનાર, સંયમથી વિમુખ થઇ અસંયમમાં પડનાર निवाइय. त्रि० [निपातित] નીચે પાડેલ निवाएमाण. कृ० [निपातयत्] નીચે પડતો निवाड. धा० [नि+पात् નીચે પાડવો निवाडित्ता. कृ० [निपात्य] નીચે પાડીને निवाडिय. त्रि० [निपातित] નીચે પાડેલ निवात. पु० [निवात વાયુ સંચાર રહિત निवाति. त्रि० [निपातिन्] નીચે પડનાર निवातिय. त्रि० [निपातित] નીચે પાડેલ निवाय. पु० [निपात मधःपतन, usj, संयोग, संबंध, विनाश, यपटी વગાડવી તે निवाय. पु० [निपात] વ્યાકરણપ્રસિધ્ધ અવ્યય, निवाय. त्रि० [निर्वात -1 मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 58
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy