________________
निम्मोय. न० [ निर्मोक ] સર્પની કાંચળી
निम्मोयणी. स्त्री० / निर्मोचनी]
નિમ્નક, કંચુક
निम्मोह. विशे० [निर्मोह ] મોહ રહિત
नियत्रि० [निज ] પોતાનું, અંગત
निय न० (नियत)
નિયત, નક્કી કરેલ
नियत्रिo [नीत ]
લઈ જવાયેલ
नियइ. स्त्री० [ निकृति ] માયા, કપટ
नियइपव्यय. पु० [ नियतिपर्वत)
એક પર્વત
नियइपव्वयग. पु० [नियतिपर्वतक ] उखो उपर
नियंटित त्रि० [नियन्त्रित )
પ્રત્યાખ્યાનનો એક પ્રકાર, ગમે તેવી સ્થિતિમાં પચ્ચક્ખાણ ન છોડવું તે,
नियंटित त्रि० [नियन्त्रित )
પચ્ચકખાણના દશ ભેદમાનો એક ભેદ
नियंg. पु० [ निर्ग्रन्थ]
બાહ્યઅત્યંતર ગ્રન્થી-પરિગ્રહ રહિત, સાધુ
आगम शब्दादि संग्रह
नियंठ. पु० [ निर्ग्रन्थ ] જુઓ ઉપર
नियंतणा. स्त्री० [ नियन्त्रणा ]
સ્વાધીન કરવું તે, નિયમમાં રાખવું તે
नियंतिय. त्रि० [नियन्त्रित]
સ્વાધીન કરેલ, નિયમમાં રાખેલ
नियंस. धा० [नि+वस्]
પહેરવું, ધારણ કરવું
नियंसण. न० [ निवसन ]
વસ્ત્ર, પોશાક
नियंसाव, धा० / नि+वासय) પહેરાવવું, ધારણ કરાવવું
नियंसावेत्ता. कृ० [ निवास्य ]
પહેરાવીને, ધારણ કરાવીને
नियंसेत्ता. कृ० [निवस्य ]
પહેરીને, ધારણ કરીને
नियक. त्रि० [निजक ] પોતાનું સ્વકીય
नियग. त्रि० [निजक ] दुखो उपर नियच्छ धा० (नि+यम्)
જવું, પ્રાપ્ત કરવું
नियच्छ, धा० / निर्दा] આપવું
नियच्छ. पु० [नियम ]
જવું તે, પ્રાપ્ત કરવું તે
नियच्छंत. कृ० [नियम्यत्] પ્રાપ્ત કરતો, જતો
नियट्ट. धा० [नि + वृत्]
નિવૃત્ત થવું, નિવર્તવુ
नियंठत्त न० [ निर्ग्रन्थत्व ]
મમત્વ રહિત સાધુપણું સાધુતા
नियंठधम्म. पु० [निर्ग्रन्थधर्म]
સાધુધર્મ
नियंठिपुत्त. वि० [निग्रन्थिपुत्री
ભ॰ મહાવીરના એક શિષ્ય, જેને નારદપુત્ર અણગાર સાથે પુદ્ગલ સંબંધે પ્રશ્નોત્તર થયેલા
नियंठिया. स्त्री० [ नैर्ग्रन्थिकी ] નિગ્રન્થ સંબંધિ
निट्टिबायर. पु० [निवृत्तिबादर ] એ નામનું આઠમું ગુણ સ્થાનક
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
नियट्ट. विशे० [ निवृत्त ] નિવૃત્ત થયેલ, નિવર્સેલ नियट्टणकाल. पु० [ निवर्तनकाल] નિવૃત્ત થવાનો સમય नियट्टमाण. कृ० [ निवर्तमान ] નિવૃત્ત થતો
Page 50