________________
निभाल. धा० [नि+भालय् ] નિરીક્ષણ કરવું, જોવું निभेलित, पु० [निभेलित ] બહાર કરેલ
निमंत. धा० [नि + मन्त्रय् ] નિમંત્રણ આપવું, એકાંત
निमंतइत्ता. कृ० [निमन्त्र्य ]
આમંત્રીને
निमंतण न० / निमन्त्रण આમંત્રણ, નોંતર
निमंतणा. स्त्री० [निमन्त्रणा ] આમંત્રણ કરવું, પ્રાર્થના કરવી, निमंतणा. स्त्री० [ निमन्त्रणा ]
ગૌચરી સંબંધિ એક દોષ नियंतणावत्थ न० / निमन्त्रणावस्त्र ]
વસ્ત્ર વિષયક નિમંત્રણા, એક એષણા દોષ
निमंतयत. कृ० [निमन्त्रयत्]
આમંત્રિત કરતો
निमंतिय. त्रि० [निमन्त्रित] આમંત્રિત કરતો
निमंतेमाण. कृ० / निमन्त्रयत्] આમંત્રણ કરતો
आगम शब्दादि संग्रह
निमग्ग. त्रि० (निमग्न) ડુબેલ, તલ્લીન
निमज्ज. धा० [नि + मस्ज्] સ્નાન કરવું
निमज्जग. त्रि० [ निमग्नक ]
ડુબકી મારી સ્નાન કરનાર એક તાપસની જાતિ
निमज्जण न० (निमज्जन)
જળ પ્રવેશ કરવા ડુબકી મારવી
निमज्जाव. धा० [नि+मज्जय् ]
ડુબાડવું, સ્નાન કરાવવું निमज्जाविय. त्रि० [ निमज्जित ] સ્નાન કરાવેલ, ડુબાડેલ
निमज्जिउं. कृ० [निमज्जितुम् ]
ડુબવા માટે, સ્નાન કરવા માટે निमद्दिय. त्रि० [निर्मर्दित] મર્દન કરાયેલ निममत्त. [ निर्ममत्व ] મમત્વ રહિત
निमित्त. [निमित्त ]
નિમિત્ત, કારણ, હેતુ, એક પ્રકારનું જ્ઞાન,
निमित्त. (निमित्त ]
નિમિત્ત નામક શાસ્ત્રથી ભૂત- ભાવિ આદિ જાણવું निमित्तपिंड, [[निमित्तपिण्ड )
સાધુને નિમિત્તે બનેલ આહાર
निमित्तबल न० [निमित्तबल ] નિમિત્તબળ, જ્યોતિષ વિષયક વસ્તુ निमित्ताजीवया. स्त्री० [ निमित्ताजीविका ]
નિમિત્ત શાસ્ત્રથી આજીવિકા ચલાવવી તે निमित्तिक. पु० [ नैमितिक]
નિમિત્તશાસ્ત્રથી ભૂત ભવિષ્ય જાણનાર निमित्तुप्पायलक्खण. न० [निमित्तउत्पात् लक्षण] નિમિત્ત ઉત્પાનું લક્ષણ-ફળ કથન, निमित्तुप्पायलक्खण न० [निमित्तउत्पात् लक्षण ]
આકાશ કથન જણાવતું શાસ્ત્ર
निमिय. त्रिo [निर्मित ] નિર્માણ કરેલ
निमिलंत. पु० [निमिलत्] નેત્ર સંકોચ થવો તે
निमिल्लावेत्तए. कृ० [निमिलयितुम् ] આંખ મીંચવા માટે
निमिस. धा० [नि+मिष् ] આંખનો પલકારો મારવો
निमिसावेत्तए कृ० [निमेषयितुम् ]
આંખનો પલકારો મારવા માટે निमिसिय. न० [निमिषित ] આંખ પલકારેલ निमीलित्तए कृ० [निमीलयितुम् ] આંખ મીંચવા માટે
निमीलिय. त्रि० [ निमीलित ] મીલ આંખો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 48