SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह निट्ठा. स्त्री० [निष्ठा નિષ્ઠા, અંત, સમાપ્તિ, કમર્યસિદ્ધિ, નિશ્ચયકારી ભાષા निट्ठाण. न० [निष्ठान] સારા ગુણવાળું સંસ્કારીત ભોજન, સમાપ્તિ, निट्ठाण. न० निष्ठान] દહીં વગેરે વ્યંજન निट्ठाणक. न० [निष्ठानक] જુઓ ઉપર निट्ठाणकहा. स्त्री० [निष्ठानकथा] ભોજન સંબંધિત વાતચિત निट्ठाभासि. त्रि० [निष्ठाभाषिन्] નિશ્ચયકારી વચન બોલનાર निट्ठिक. त्रि० [नैष्ठिक] ધર્મની પરાકાષ્ઠા निहित. त्रि० [निष्ठित] સ્વકાર્ય સિદ્ધ કરેલ મોક્ષ, પરિસમાપ્તિ, શ્રદ્ધા, નિષ્પન્ન, નિષ્ઠાવાળું निट्ठित?. त्रि० [निष्ठितार्थ) જેનો અર્થ સિદ્ધ થયો છે તે, કૃતકૃત્ય निट्ठिय. त्रि० [निष्ठित] हुमो निद्वितः निट्ठियट्ठ. त्रि० [निष्ठिता] यो 'निहित निट्ठियट्ठि.पु० [निष्ठितार्थिन] મોક્ષનો ઇચ્છુક, વિષયસુખ ઇચ્છાથી રહિત निठुमय. विशे० [निष्ठीवक] થુંકનારા निठुर. त्रि० [निष्ठुर] નિષ્ફર, કઠોર, કઠિન निडज्झिय. न० [निर्दहित] બાળેલ निडाल. न० [ललाट] કપાળ निडालपट्टिया. स्त्री० [ललाटपट्टिका] એક આભુષણ निडुंभ. विशे० [निर्दम्भ] | દંભ રહિત निड्डह. धा० [निर्दह બાળવું निणाअ. पु० [निनाद] શબ્દ, અવાજ, ધ્વનિ निणाद. पु० [निनाद] જુઓ ઉપર निणाय. पु० [निनाद] જુઓ ઉપર निण्ण. त्रि० [निम्न નીચું, નીચે निण्णक्खु. त्रि० [निस्सारयति] કાઢી મુકવું તે निण्णगा. स्त्री० [निम्नगा] | नीये ४नार, नही निण्णतर. विशे० [निम्नतर અતિ નીચું निण्णथल. पु० [निम्नस्थल] નીચું સ્થળ निण्णथलय. पु० [निम्नस्थलक] નીચું સ્થળ निण्णाम. धा० [नि+नामय] નીચું નમાવવું निण्णुन्नय. त्रि० [निम्नोन्नत] ઊંચું-નીચું निण्हइया. स्त्री० [निह्नवका] અઢાર લિપિમાંની એક પ્રકારની લિપિ निण्हग. पु० [निह्नव] સિધ્ધાંતના સત્ય અર્થને ગોપવનાર કે ઉત્થાપના કરનાર, મિથ્યાવાદી निण्हगाईय. विशे० [निम्नगामिक] નીચે જનાર निण्हगाण. न० [निलवान] સત્યનો અપલાપ કરવો તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 42
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy