________________
निग्गुण. त्रिo [ निर्गुणा ] ગુણ રહિત
निगोह पु० [ न्यग्रोध ]
વડનું ઝાડ, એક ચૈત્ય વૃક્ષ,
निग्गोह. पु० [ न्यग्रोध ]
શરીરનું સંસ્થાન વિશેષ જેમાં નાભિ ઉપરના અવયવ સુંદર હોય
निग्गोहमंडल न० / न्योग्रोधमण्डल ]
જેનો નાભિ ઉપરનો ભાગ, શાસ્ત્રમાં કહેલા પ્રમાણ જેવું
निग्गोहवन न० / न्यग्रोधवन ]
વડના ઝાડનું વન
निग्धाय. त्रि० [ निर्घातित ]
બાર નીકળેલ, આઘાતપ્રાપ્ત, વિનાશિત
निग्घा माण. कृ० [निर्घातयत्]
આધાત પ્રાપ્ત કરતો, વિનાશ કરતો
निग्घाडण. न० [ निर्घाटन ]
डा, हार, जहिष्कार
निग्घात. पु० [निर्घात]
વિકુર્વેલ વ્રજનું પડવું, વિજળી પડવી, ગર્જના થવી,
વિનાશ, ઝરાનું વહેવું
निग्धाय धा० [निर्घातय् ]
હણવું, મારવું, નાશ કરવો
निग्धाय. पु० [निर्घात ] 'खो'निघात'
निग्धायंत. त्रि० [निर्घातयत्) વિનાશ કરતો
आगम शब्दादि संग्रह
निग्घायण न० [ निर्घातन] વિનાશ કરવો તે, હણવું તે निग्पिण. त्रि० [निर्घृण
ધૃણા, અનુકંપા રહિત, નિર્દય
निग्धिणमति, स्वी० [निर्घृणमति)
પારકું દ્રવ્ય લેવાની જેની મતિ છે તે
મહાન અવ્યક્ત શબ્દ
निघंटु. पु० [निघण्टु ] વૈદિક શબ્દકોશ
निघस, पु० [ निकष ] કસોટીનો પત્થર
निघाडिय. त्रि० [ निर्घाटित] કાઢેલું, નીકાળેલુ
निचय. पु० [ निचय]
સમૂહ, જથ્થો, કર્મબંધ
निचित. त्रि० [निचित]
निजिड, गाढुं व्याप्त, पुष्ट, मत
निचिय. त्रि० [निचित] જુઓ ઉપર
निच्च विशे० (नित्य)
नित्य, हंमेशां, शाश्वत, नाश रहित, निरंतर
नियं. अ० [नित्यम् )
નિત્ય
निच्चकाल. विशे० [ नित्यकाल]
સર્વકાળ
निच्चनियंसणिय पु० [नित्यनिवसनिक )
]
સદા સર્વદા વસતો એવો
निच्चच्छणय. त्रि० [नित्यासनक] સર્વદા મોજ ઉડાવનાર निच्चदुक्खिय. विशे० / नित्यदुःखित] સદા દુઃખી
निच्चभत्तिय. पु० [ नित्यभक्तिक]
હંમેશા એક વખત ભોજન કરનાર निव्यभाव न० [नित्यभाव ]
શાશ્વત ભાવ
निव्यमंडिया. स्त्री० [नित्यमण्डिता ] જંબૂ સુદર્શનાનું અપરનામ निच्चय. पु० [नित्यक ]
નિત્ય
निग्धु. पु० [ निर्घृष्ट]
નિર્દોષરૂપ
निग्घोस. पु० [निर्घोष]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
निच्चर, धा० [निर्+चर)
યથા પ્રકારે અનુષ્ઠાન કરવું
Page 37