________________
आगम शब्दादि संग्रह
महारायवास.पु०/महाराजवास]
મોટા રાજાનું વસવું તે, મોટા રાજાનો વાસ महारायाभिसेय. पु० [महाराज्याभिषेक
મોટા રાજાનો રાજ્ય-અભિષેક महारिट्ठ. पु० [महारिष्ट]
બલિનામક ઇંદ્રની સેનાનો અધિપતિ, ન્યાયાધીપતિ महारिसि. पु० [महर्षि
મોટા ઋષિ महारिह. विशे० [महाही કિંમતી, મૂલ્યવાન महारुक्ख. पु० [महारूक्ष]
મોટું વૃક્ષ महारुधिरपडण. न० [महारुधिरपतन]
ઘણાં લોહીનું પડવું તે महारुहिर. न० [महारुधिर]
ઘણું લોહી महारोरुय. पु० [महरौरुक]
સાતમી નરકનો એક નરકાવાસ महालंजर. न० [महालञ्जर]
મોટો જળકુંભ महालत. त्रि० [महत]
મોટું, વિશાળ महालय. त्रि० [महत्]
જુઓ ઉપર महालयत्त. न० [महत्त्व
વિશાળપણું महालिंजर. न० [महालिञ्जर]
મોટો જળકુંભ महालिय. स्त्री० [महती]
મોટી, વિશાલા महालिया. स्त्री० [महती]
જુઓ ઉપર महालिया. स्त्री० [महत्]
મોટું, વિશાળ महालियासिला. स्त्री० महतीशिला]
મોટી શિલા महालोहिअक्ख. पु० [महालोहिताक्ष]
વૈરોચનેન્દ્રના પાડા લકરનો અધિપતિ महावच्छ. पु० [महावत्स]
મહાવિદેહની એક વિજય, તે વિજયનો રાજા महावज्जकिरिया. स्त्री० [महावर्जक्रिया]
અતિવર્ય ક્રિયા महावत्त. न० [महावत्ती
મોટું આવર્ત महावण. न० [महावन]
મોટું વન, મોટી દુકાન महावप्प. पु० [महावप्र]
મહાવિદેહની એક વિજય, તે વિજયનો રાજા वहावाउ. पु० [महावायु]
ઇશાનેન્દ્રની અર્વ સેનાના અધિપતિ महावाड. पु० [महावाट]
મોટો વાડો महावाय.पु० [महावात]
પ્રચંડ પવન महावियति. स्त्री० [महाविकृति]
મોટી વિગઈ-મધ, માખણ, માંસ, મદિરા महाविजय. पु० [महाविजय]
દશમાં દેવલોકનું એક દેવવિમાન महावित्त. न० [महावृत्त]
મોટો છંદ-શિખરિણી આદિ महावित्थण्णतर. त्रि० [महाविस्तीर्णतर]
અતિવિસ્તીર્ણ महाविदेह. पु० [महाविदेह]
એ નામની એક કર્મભૂમિ, સાતમાંનું એક વર્ષ ક્ષેત્ર महाविमाण. न० [महाविमान]
ચાર લોકપાલના વિમાનોનું નામ, મોટું વિમાન महाविस. न० [महाविष]
હળાહળ ઝેર महाविहि. स्त्री० [महावीथि] મોટો માર્ગ, મોક્ષમાર્ગ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 351