SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह હલકા શબ્દો मयालि-१. वि० [मयालि રાજા વસુવેવ અને રાણી ધારિણી નો પુત્ર, ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજયે મોક્ષે ગયા मयालि-२. वि० [मयालि રાજા સેમિ અને રાણી ઘારિણી નો પુત્ર. દીક્ષા લઈ અનુત્તર વિમાને ગયા मयुरंक. वि० [मयुरङ्क એ નામનો એક રાજા मयूर. पु० [मयूर] મોર मयूरग. पु० [मयूरक] મોર मयण. पु० [मदन] કામદેવ मयणमालिया. स्त्री० [मदनमालिका] કામદેવની માળા मयणसाला. स्त्री० [मदनशलाका] સારિકા, મેના मयणिज्ज. त्रि० [मदनीय] કામોદ્દીપક વસ્તુ मयणी. स्त्री० [मदनी] કંદર્પ मयतनु. पु० [मृततनुस्] મૃતકનું શરીર मयपइया. स्त्री० [मृतपतिका] જેનો પતિ મૃત્યુ પામેલ છે मयमयर. पु० [मकमकर] મગર વિશેષ मयर. पु० [मकर] મગર मयइंद. पु० [मकरन्द] પુષ્પરજ, ભ્રમર मयरंगपविभत्ति. पु० [मकरण्डाकप्रविभक्ति] એક દેવતાઈ નાટ્ય વિશેષ मयरहर. न० [मकरगृह] મગરનું ઘર मयरहिय. विशे० [मदरहित] અહંકાર રહિત मयहर. पु० [महत्तर] મહત્તર, વડીલ સાધુ मयहरिय. पु० [महत्तरिक] यो मयहरी मयहरी. स्त्री० [महत्तरी] વડીલ સાધ્વી, મહત્તરા मया. स्त्री० [माया] માયા-કપટ मयूरत्त. न० [मयूरत्व] મોરપણું मयूरपोसग. त्रि०/मयूरपोषक] મોર પાળનાર मयूरपोसय. त्रि० [मयूरपोषक] જુઓ ઉપર मयूरमिहुण. न० [मयूरमिथुन] મોર યુગલ मयूरी. स्त्री० [मयूरी] મોરની मर. धा० [स] મરવું, મરણ પામવું मरगय. न० [मरकत] એક જાતનું રત્ન मरटु.पु० [दे. ગર્વ, અહંકાર मरण. न० [मरण] મૃત્યુ, મોત मरणंत. पु० [मरणान्त મરણરૂપ અંત કરવો मरणकाल. पु० [मरणकाल] મરણ સમય मयारजयार. न०/मकारजकार] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 336
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy