SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह मंसुरोम. न० [श्मश्रुरोमन्] દાઢી મુછના વાળ मंसोपचिय. त्रि० [मांसोपचित] માંસથી પુષ્ટ, પુષ્ટ શરીરવાળું मकर. पु० [मकर] મગર, પવનકુમાર દેવનું ચિન્હ, રાહુનું અપર નામ, જળચર વિશેષ मकरंडक.पु० [मकरण्डक] મગરના ઇંડા मकरज्झय. पु० [मकरध्वज] કમદેવ मकरमुह. न० [मकरमुख] મગરનું મોટું मकरिया. स्त्री० [मकरिका] આભરણ વિશેષ, એક જાતનું વાદ્ય मक्कड. पु० [मर्कट] કરોળીયો, વાંદરો मक्कडगसंताणग. न० [मर्कटकसन्तानक] કરોળીયાનું જાળું मक्कडजुद्ध. पु० [मर्कटयुद्ध] 'मट' नुं युद्ध मक्कडट्ठाणकरण. न० [मर्कटस्थानकरण] કરોડીયાનું સ્થાન બનાવવું તે मक्कडय. पु० [मर्कटक] કરોળીયો मक्कडासंताणग. न० [मर्कटसन्तानक] કરોડીયાનું જાળું मक्कडासंताणय. न० [मर्कटसन्तानक] જુઓ ઉપર मक्कडासंताणा. न० [मर्कटसन्तानक] જુઓ ઉપર मक्कडिया. स्त्री० [मर्कटिका] વાંદરી मक्कार. पु० [माकार] નિષેધ અર્થવાળી દંડનીતિ मक्कोडअ. पु० [मर्कोटक] મંકોડા मक्ख. धा० [भ्रक्ष મસળવું, લગાડવું मक्खाव. धा० [म्रक्षय] મસળાવવું, ઘસાવવું मक्खावेत. कृ० [म्रक्षयत्] મસળાવતો मक्खावेत्ता. कृ० [म्रक्षयित्वा] મસળાવીને मक्खित्तए. कृ० [म्रक्षितुम्] મસળવા માટે मक्खिय. त्रि० [म्रक्षित] ચોપડેલ, મસળેલ, સચિત્ત સ્પર્શીત વસ્તુથી લાગતો એક એષણા દોષ मक्खेंत. कृ० [म्रक्षितुम्] ચોપડવા માટે मक्खेत्ता. कृ० [म्रक्षित्वा] મસડીને, ચોપડીને मगइत. विशे० [.] હાથમાં બાંધેલ मगइय. विशे० [दे. જુઓ ઉપર मगदंतिया. स्त्री० [मगदन्तिका] મહેંદી, મોગરાનું ફૂલ मगदंतियागुम्म. पु० [दे.. મોગરાના ગુચ્છો मगर. पु० [मकर] यो ‘मकर मगरंडग. न० [मकराण्डक] મગરના ઇંડા मगरजाल. न० [मकरजाल] મગરજાળ मगरज्झय. पु० [मकरध्वज] કામદેવ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 320
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy