________________
मंडल न० [ मण्डल ]
ચંદ્ર-સૂર્ય મંડળ, માંડલું, સૂર્ય વિમાન કે બિંબ
मंडल न० ( मण्डल)
ચાર ગતિ મંડલરૂપ સંસાર
मंडल न० [ मण्डल ]
એક નરકાવાસ
मंडलग. पु० [ मण्डलक]
આઠ રતિ પ્રમાણ એક વજન વિશેષ, મંડળ
मंडलगड / ति. स्वी० [मण्डलगति)
ચંદ્ર-સૂર્યાદિનો આકાશ ચાર
मंडलग्ग. पु० [ मण्डलाग्र ]
તલવાર
मंडलतल न० / मण्डलतल)
ચંદ્ર મંડળનો નીચેનો ભાગ, મંડળનું તળ
मंडलपति, पु० [ मण्डलपति દેશનો ધણી, રાજા
मंडलपविभत्ति. पु० [ मण्डलप्रविभक्ति ] એક દેવતાઈ નાટ્ય વિશેષ
मंडलपवेस. पु० [ मण्डलप्रवेश ] માંડલી પ્રવેશ
आगम शब्दादि संग्रह
मंडलप्पवेस. पु० / मण्डलप्रवेश] જુઓ ઉપર
मंडलय. पु० / मण्डलक] पृथ्वी मंडलग
भंडलरोग. पु० [मण्डलरोग ] મહામારી
मंडलवत. पु० [ मण्डलवत् ] મંડલમાં પરિભ્રમણ કરનાર
એક જાતનો મુકુલિ સર્પ, તે શાખાનો પુરુષ, ચક્રવાત, મંડલિક રાજા
मंडलि. पु० [ मण्डलिन् ]
કુત્સગોત્રની શાખા, તે શાખાનો પુરુષ
मंडल. पु० [ मण्डलिन् ] ઉત્સગોત્રની શાખા,
मंडलिकपव्वय. पु० [ माण्डलिकपर्वत ]
એક પર્વત વિશેષ
मंडलिबंध. पु० [ मण्डीलबन्ध]
એક દંડનીતિ-અમુક ક્ષેત્ર મર્યાદા બહાર અપરાધીને જ
જવા દેવો, સંપ્રદાય બંધારણ
मंडलिय. पु० [ माण्डलिक ] મંડલશ્વર રાજા
मंडलियत न० [ मण्डलिकत्व ] માંડલિક રાજાપણું
मंडलियराय. पु० [माण्डलिकराज ] માંડલિક રાજા
मंडलिया. स्वी० [ मण्डलिका]
મંડલિ, સમુદાય
मंडलियावाय. पु० [ मण्डलिकावात]
ચક્રાકાર પવન
मंडलिवसुहाऽपमज्जण न० [ मण्डलिवसुधा अप्रमार्जन ] ભોજન માંડલીભૂમિની પ્રમાર્જના ન કરવી તે
मंडली. स्त्री० [ मण्डली ]
માંડલી સમુદાય
मंडलीय. पु० [ माण्डलिक ]
માંડલિક રાજા
मंडलीयदोस. पु० [ मण्डलिकदोष ]
માંડલી સંબંધિ દોષ - અંગાર, ધુમ્ર આદિ
मंडव. पु० [ मण्डप)
માંડવો, નાનું ગામડું, મંડું ગોત્રમાં ઉત્પન્ન પુરુષ मंडव. पु० [ माण्डव]
मांडवी, मंडप
मंडलवाय. पु० [ मण्डलवात]
મંડલકારે વાતો વાયુ मंडलसंकमण न० [मण्डलसङ्क्रमण]
ચંદ્ર આદિનું એક મંડલમાંથી બીજા મંડળમાં જવું
मंडलसंठिति स्त्री० [ मण्डलसंस्थिति ]
મંડલાકારે રહેલ
मंडलि. पु० [ मण्डलिन् ]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
मंडवग. पु० [ मण्डपक] મંડપ
Page 316