________________
आगम शब्दादि संग्रह
भोयणवेला. स्त्री० [भोजनवेला]
ભોજન અવસર भोयावेउं. कृ० [भोजयितुम्]
ભોજન કરવા માટે भोयावेत्ता. कृ० [भोजयित्वा] ભોજન કરીને
[ म] मअ. पु० [मृग]
હરણ मअ. त्रि० [मृत]
મરેલું मइ-१. स्त्री० [मति]
मति, बुद्धि, धार, निश्रय, मनन, मइ-१. स्त्री० [मति]
જ્ઞાનનો પ્રથમ ભેદ मइ-१. स्त्री० [मति]
ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનાર જ્ઞાન मइ-२. वि० [मति
પાંડુમથુરાના રાજા પંડુસેન ની પુત્રી मइअन्नाण. न० [मत्यज्ञान]
મતિ-અજ્ઞાન मइअन्नाणलद्धि. स्त्री० [मत्यज्ञानलब्धि]
મતિ અજ્ઞાનરૂપ શક્તિ मइअन्नाणि. त्रि० [मत्यज्ञानिन्]
મતિ અજ્ઞાનવાળો मइंद. पु० [मृगेन्द्र]
સિંહ मइनाण. न० [मतिज्ञान]
ઇન્દ્રિય અને મનથી થતો બોધ, જ્ઞાનનો પ્રથમ ભેદ मइपुव्व. त्रि० [भतिपूर्व
બુદ્ધિપૂર્વક मइबुद्धि. स्त्री० [मतिबुद्धि]
મતિ-બુદ્ધિ मइम. विशे० [मतिमत्] બુદ્ધિમાન, વિવેકી
मइमंत. विशे० [मतिमत्]
જુઓ ઉપર मइय. न० [दे.)
ખેતી માટેનું એક ઉપકરણ मइय. न० [मतिक]
તિરસ્કૃત, ભર્સના કરેલ मइरा. स्त्री० [मदिरा
દારુ, શરાબ मइल. त्रि० [मलिन]
મલિન, મેલું मइल. धा० [मलिनय]
મલિન કરવું मइल्लिय. न० [मलिनित]
મલિન થયેલું मई. स्त्री० [मति]
यो ‘मइ मईम. विशे० [मतिमत्]
બુદ્ધિમાન मईय. विशे० [मतिमत्]
બુદ્ધિમાન मईय. पु० [मदित]
મદવાળો मउ. विशे०/मृदु]
મૃદુ, કોમળ मउंदमह. पु० मुकुन्दमह]
એક દેવ-વિશેષનો મહોત્સવ मउड. पु० [मुकुट]
મુગુટ | मउडठाण. न० [मुकुटस्थान]
મસ્તક मउढ. पु० [मुकुट] भुट मउय. त्रि० [मृदुक]
સુંવાળું, કોમળ मउयसद्द. पु०/मृदुशब्द] કોમળ શબ્દો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 313