________________
भूमि. स्त्री० [भूमि]
पृथ्वी, 50, quत, क्षेत्र भूमिगय. पु० [भूमिगत]
પૃથ્વીમાં રહેલ भूमिगयदिट्ठिय. त्रि० [भूमिगतदृष्टिक]
જેણે ભૂમિ તરફ દ્રષ્ટિ રાખેલ છે તે भूमिघर. न० [भूमिगृह]
ભોંયરું, ગુફા भूमिघरय. न० /भूमिगृहक]
ભોંયરુ भूमिचवेडा. स्त्री० [भूमिचपेटा]
ભૂમિ ઉપર પગ પછાડવો भूमिचर. पु० भूमिचर]
સ્થળચર તિર્યંચ भूमितल. न० भूमितल]
ભોંયતળીયું, ભૂતળ भूमितिग. न०/भूमित्रिक]
ભૂમિત્રિક भूमिदेव. पु० [भूमिदेव]
બ્રાહ્મણ भूमिनिसेज्जा. स्त्री० [भूमिनिषद्या]
જમીનનું આસન કરવું भूमिभाग. पु० [भूमिभाग]
ભૂમિનો પ્રદેશ भूमिभाय. पु० [भूमिभाग]
ભૂમિનો પ્રદેશ भूमिया. स्त्री०/भूमिका]
પૃથ્વી, સ્થાન भूमिसप्पि. त्रि० [भूमिसर्पिन्]
ભૂમિમાં વિસ્તરનાર भूमिसेज्जा. स्त्री० [भूमिशय्या]
પૃથ્વીની શય્યા, જમીન ઉપર સુવુ તે भूमी. स्त्री० [भूमी]
यो 'भूमि भूय. अ० [भूयस्]
आगम शब्दादि संग्रह
ફરીથી પુનઃ भूय. पु० भूत]
यो 'भूत भूयगाम. पु० भूतग्राम]
પ્રાણી સમૂહ भूयग्गह. पु० भूतग्रह]
ભૂતનો વળગાડ भूयग्गाम. पु० /भूतग्राम]
પ્રાણી સમૂહ भूयघर. न० भूतगृह)
ભૂત દેવનું સ્થાન भूयट्ठ. पु० [भूतार्थी
યથાર્થ જ્ઞાની भूयणय. न०/भृतृणक]
એક વનસ્પતિ भूयत्थ. पु० [भूतार्थी
યથાર્થ જ્ઞાની भूयदिन्न-१. वि०/भूतदिन]
नागज्जुन ना शिष्य सने लोहिच ना गुरु भूयदिन्न-२. वि० [भूतदिन्न
वाराए।सीनो मे यंडाल 'संभूय ना पिता भूयदिन्ना-१. वि० [भूतदिन्ना રાજા શ્રેણિકની એક પત્ની (રાણી) ભ૦ મહાવીર પાસે દીક્ષા લીધી, મોક્ષે ગયા भूयदिन्ना-२. वि०/भूतदिन्ना थूलभद्दनी सात बहनोमानी ये बहन, संभूइविजय પાસે દીક્ષા લીધી भूयपडिमा. स्त्री० [भूतप्रतिमा
यो भूतपडिमा' भूयभविस्सभवंतभाव. पु० /भूतभविष्यभवत्भाव]
થયેલ-થતાં-થનારા ભાવ भूयमह. पु० /भूतमह]
यो भूतमह भूयरूव.न०/भूतरुप] જે ફળમાં ગોટલી નથી બંધાઈ તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 308