SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ भुयईसर. पु० [भुजगेश्वर ] સર્પ વિશેષ भुयंग. पु० [भुजङ्ग ] સર્પ, નાગ भुयंग. वि० [भुजङ्ग] નાગપુરનો એક સાર્થવાહ, તેની પત્ની ભૂયંગસિરી પુત્રી भूयंगा हत्ती भुयंगसिरी. वि० [भुजङ्गश्री नागपुरना सार्थवाह भूयंग नी पत्नी ने भूयंगा नी માતા भुयंगा. वि० [भुजङ्गा) भूयगा भुयंगी. स्त्री० [भुजङ्गी ] નાગણ, સાપણ भुयग. पु० [भुजग) सर्प, नाग, गारुडी भुयगपइ. पु० [भुजगपति] નાગરાજ भुयगपरिसप्प. पु० / भुजगपरिसर्प] ભૂજાથી ચાલનાર તિર્થય પંચેન્દ્રિય એક જાતિ भुयगपेच्छा. स्त्री० [भुजगप्रेक्षा] સર્પને જોવો તે भुयगवइ. पु० [भुजगपति] નાગરાજ भुयगवती. पु० [भुजगतति] નાગરાજ भुयगवर. पु० [भुजगवर) ઉત્તમ સર્પ आगम शब्दादि संग्रह भुयगवरकन्नगा. स्त्री० [भुजगवरकन्यका ] શ્રેષ્ઠ નાગકન્યા भुयगा. स्वी० [भुजगा એક મહોરગેન્દ્રની પટ્ટરાણી भुयगावई. वि० [भुजगावती નાગપુરના એક ગાથાપતિની પુત્રી. ભરૂ પાત્ર પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ એક વ્યંતરેન્દ્રની દેવી બની. भुयगीसर. पु० [भुजगेश्वर ] સર્પ વિશેષ भुयपरिसप्प. पु० [भुजपरिसर्प यो 'भुयगपरिसप्प भुयमोयग. पु० [भुजमोचक] નીલા રંગની રત્નની એક જાતિ भुवय. पु० [भुजग) સાપ, નાગ भुवरुक्ख. पु० (भूर्जरुक्ष) ખીજડાનું ઝાડ भुया. स्वी० [भुजा] મુજા, બાહુ भुल्लगा. स्त्री० [दे.] ભ્રાન્ત, ભ્રમયુક્ત भुवण न० [भुवन) लोड, भगत कुव भुवणघर न० [भुवनगृह] ભુવનરૂપી ઘર भुस. पु० [बुस] તૃણ વિશેષ, ભુંસુ भुसदाहठाण. न० [बुसदाहस्थान] ભુસાને સળગાવવાનું સ્થાન भुसागणि. स्त्री० [बुषाग्नि] ભુસાનો અગ્નિ भू. स्त्री० [भू] પૃથ્વી भूअग्गाम, पु० (भूतग्राम) જીવ સમૂહ भूइ. स्त्री० [भूति] संपत्ति, राम, लक्ष्म भुयगा. वि० भुजगा નાગપુરના ગાથાપતિની પુત્રી. ભ॰ પાર્થ પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ એક વ્યંતરેન્દ્રની અગમહિષી બની मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 भूइंद. पु० [ भूतेन्द्र ] ભૂતોનો ઈન્દ્ર Page 306
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy