________________
भिणिभिणिभिणंत. विशे० [दे.]
ગુંજન
भितग. पु० [भृतक] નોકર, સેવક
भिति स्वी० [भृति]
આજીવિકા
भित्ता. स्त्री० [दे.]
खडधीयुं,
भित्ता. स्वी० /दे./
નદીની ભેખડ
भित्ति. स्वी० [भित्ति ભીંત, દીવાલ भित्तिकड. त्रि० [भित्तिकृत ] ભિંતના ટેકે ઢગલો કરેલ
भित्तिकडग. त्रि० [भित्तिकटक) જુઓ ઉપર
भित्तिगुलिया. स्त्री० [भित्तिगुलिका ] ઓટલો, ચોતરો
भित्तिमूल. न० [भित्तिमूल] ભીંતનો પાયો
भित्तिल. पु० [ भित्तिल) દશમા દેવલોકનું એક વિમાન
भित्तुं कृ० [भेतुम् ] ભેદવા માટે
भिन्न न० [भिन्न ]
ભેદાયેલ, ફાટી ગયેલ, જુદું
भिन्नकहा. स्त्री० [भिन्नकथा]
રહસ્ય વચન,
भिन्नकहा. स्त्री० [भिन्नकथा ] મૈથુન સંબંત વચન
भिन्नकुट्ठी. स्त्री० [भिन्नकुष्ठी] ગળતો કોઢ
भिन्नगिह, न० [भिन्नगृह]
તુટેલું ઘર
भिन्नपिंडवाइय. पु० [भिन्नपिण्डपातिक ]
आगम शब्दादि संग्रह
આખી વસ્તુને ભાંગીને ભિક્ષા લેનાર સાધુ भिन्नपिंडवातिय. पु० [भिन्नपिण्डपातिक ] જુઓ ઉપર
भिन्नपुव्य न० [भिन्नपूर्व
પરતિર્થીના સંગથી ભેદ પ્રાપ્ત થયેલ
भिन्नमुट्ठि स्वी० [भिन्नमुष्टि
મુઠ્ઠીથી કંઈક ઓછું
भिन्नमुहुत्त न० [भिन्नमदूत] અંતર્મુહૂર્ત
भिन्नसाला, स्वी० /भिन्नशाला]
તુટેલી શાળા
भिन्नायार. पु० [भिन्नाचार ] આચાર ભંગ
भिब्भिसमाण. कृ० [बिभास्यमान] અતિ દીપનું
भिलंगसू. पु० [[भलिङ्गसूप] મસૂરની દાળ
भिलिंग. पु० [भिलिङ्ग]
મસુર, ધાન્યની એક જાત
भिलिंगसूव. पु० [भिलिङ्गसूप] મસૂરની દાળ
भिलुगा. स्त्री० [दे.] જમીનની ફાટ
भिल्ल. पु० [भिल्ल]
મિલ એક જાતિ
भिस. अ० [भृशम्] અતિશય, ઘણું
भिसन० [बिस ]
કમળ તંતુ, કમળકંદ, એક ખાદ્ય પદાર્થ,
भिसन० [बिस ]
આસન-વિશેષ
भिसंत. कृ० [ भासमान) પ્રકાશિત થવું તે
भिसकंद. पु० (बिसकन्द મિષ્ટાન્ન વિશેષ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 303