SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह नास. धा० [नश, नाशय] નાશ કરવો नासक. त्रि० [नाशक] નાશ કરનાર नासण. कृ० [नाशन] નાસ કરવો તે नासणकर. त्रि० [नाशनकर] નાશ કરનાર नासणय. त्रि०/नाशनक] નાસ કરનાર नासा. स्त्री० [नासा] નાક, નાસિકા नासाच्छिन्न. न० [नासाछिन्न] જેનું નાક છેદાયેલ છે તે नासापुड. पु० [नासापुट] નાકના ફોયણા नासारोम. न० [नासारोमन्] નાકના વાળ नासावीणिया. स्त्री० [नासावीणिका] નાકને વીણા જેવું બનાવી (અવાજ કરવો) नासिउं. कृ० [नासितुम्] નાસ કરવા માટે नासिका. स्त्री० [नासिका નાક, નાસિકા नासिक्क. न० [नासिक्य] એક નગર नासिगा. स्त्री० [नासिका] નાક, નાસિકા नासिय. कृ० [नाशित] નાશ કરેલ नासियपुड. न० [नासिकापुट] નાકના ફોયણા नासिया. स्त्री० [नासिका] નાક, નાસિકા नाह. पु० [नाथ] નાક્ષ, રક્ષણ કરનાર, યોગક્ષેમક नाहि. स्त्री० [नाभि] यो 'नाभिः नाहिय. पु० [नास्तिक નાસ્તિક नाहियदिट्ठि. स्त्री० [नारित्तकदृष्टि] મિથ્યાત્વી, નાસ્તિક દ્રષ્ટિવાળો नाहियपण्ण. त्रि०/नास्तिकप्रज्ञ જ્ઞાની હોવા છતાં જેની બુદ્ધિ નાસ્તિક હોય તે नाहियवाद. पु० [नास्तिकवाद] નાસ્તિકવાદ नाहियवादि. स्त्री० [नास्तिकवादिन] નાસ્તિક મતવાળો नाहियवाय. पु० [नास्तिकवाद] નાસ્તિક કે મિથ્યાત્વી દર્શન नाही. स्त्री० [नाभि] सो 'नाभि निअट्ट. धा० [नि+वृत्त | નિવૃત્ત થવું निअट्टिबादर. त्रि० [निवृत्तिबादर] આઠમાં ગુણઠાણે વર્તતો જીવ निअडि. स्त्री० [निकृत्ति માયા, કપટ निअत्त. धा० [नि+वृत] यो निअट्ट निअग. त्रि० [निजक] પોતાનું, સ્વકીય निअय. विशे० [नियत] નિયમબદ્ધ निअय. विशे० [नित्य] નિત્ય, સ્થિર निअल. न० [निगड પગની બેડી, લોઢાની સાંકળ निआण. न० [निदान] રોગનું કારણ, રોગ ઓળખવો તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 30
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy