________________
आगम शब्दादि संग्रह
भण. धा० भण]
ભણવું, બોલવું भणंत. कृ० [भणत्]
ભણવું તે, બોલવું તે भणग. पु० [भणक]
ભણનાર भणित. त्रि० [भणित]
हेल, बोलेल, भणित. त्रि० [भणित]
કામોદ્દીપક એવા રતિ વેળાના શબ્દ भणितव्व. न० [भणितव्य]
કહેવા યોગ્ય भणिति. स्त्री० [भणिति]
કથન, બોલચાલ भणित्त. कृ० [भणित्य]
બોલીને, કહીને भणित्ता. कृ० [भणित्वा]
બોલીને, કહીને भणिय. त्रि० [भणित]
કથન કરેલું, કહેલું भणिर. विशे० [भणनशील]
બોલનાર भण्ण. धा० [भण]
કહેવું, બોલવું भति. स्त्री० [भूति]
આજીવિકા, રોજી भत्त.पु० [भक्त]
ભોજન, રાંધેલું અન્ન भत्तकहा. स्त्री० [भक्तकथा]
ભોજન સંબંધિ વાતો भत्तघर. न० [भक्तगृह
ભોજનગૃહ, રસોડું भत्तघरय. न० [भक्तगृहक] यो पर भत्तट्ठ. न० [भक्तार्थ ભોજન માટે
भत्तट्ठिय. न० [भक्तस्थित]
ભોજનાર્થે રહેલ भत्तपच्चक्खाण. न० [भक्तप्रत्याख्यान]
ભોજનથી નિવૃત્તિ, સંથારાનો એક ભેદ भत्तपच्चक्खाणमरण. न० [भक्तप्रत्याख्यानमरण] સંથારો કરી સમાધિ ભાવે મરવું તે, પંડિત મરણનો એક ભેદ भत्तपडियाइक्खिय. न० [प्रत्याख्यातभक्त]
ભોજન ન કરવાનો નિયમ કરવો તે भत्तपरिण. न० [भक्तपरिज्ञ]
ભોજનાદિની નિવૃત્તિની પ્રતિજ્ઞા કરેલ भत्तपीरण्णा. स्त्री०/भक्तपरिज्ञा]
એક (પ્રકીર્ણ) આગમ સૂત્ર, ભોજનાદિ ન કરવાનો નીયમ भत्तपरिन्ना. स्त्री० [भक्तपरिज्ञा] જુઓ ઉપર भत्तपरिन्नापसत्थवोहित्थ. पु० [भक्तपरिज्ञाप्रशस्तवहित्र] ભક્ત પરીફ઼ારૂપ શુભ વહાણ-(જેનાથી ભવસમુદ્ર तराय) भत्तपरिन्नमरण. न० [भक्तपरिज्ञामरण]
ભક્તપરી જ્ઞા- પૂર્વકનું મરણ, પંડિત મરણનો એક ભેદ भत्तपान. न० [भक्तपान]
ભોજન-પાન भत्तापाननिरुद्धग. त्रि० [पक्तपानीनरुद्धक]
ભોજન - પાનનો રોધ કરનાર भत्तपानपडियाइक्खित. पु० [प्रत्याख्यातभक्तपान] પચ્છકખાણ કરાયેલ ભોજનપાન भत्तपानपडियाइक्खिय. पु० [प्रत्याख्यातभक्तपान]
જુઓ ઉપર भत्तपानवोच्छेद. पु० [भक्तपानव्युच्छेद]
ભોજન-પાનનો ઉચ્છેદ-ત્યાગ भत्तपानोमोयीरया. स्त्री० [भक्तपानोमोदरिका]
ઉણોદરી તપનો એક ભેદ-ભોજનપાન ઓછા કરવા તે भत्तसाला. स्त्री० [भक्तशाला] ભોજનશાળા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 285