________________
बे. विशे० [द्वि]
બે
बेदिय. पु० [ द्वीन्द्रिय ]
બે ઇન્દ્રિય જીવ
बेइदिय असंजम न० [ द्वीन्द्रिय असंयम ]
બે ઇન્દ્રીય જીવના વિષયમાં અસંયમ
बेदिकाय. पु० [द्वीन्द्रियकाय ]
બે ઇન્દ્રિય જીવ-નિકાય बेदिकाय पु० [द्वीन्द्रियकाप] બે ઇન્દ્રિયપણું
बेदियत्त न० [द्वीन्द्रियत्व ] જુઓ ઉપર
बेदियसंयम न० [द्वीन्द्रियसंयम ] બે ન્દ્રિય જીવના વિષયમાં સંયમ
बेंट. न० [वृन्त ] डींटु, जिंट
बेंटट्ठाइ. स्त्री० [वृन्तस्थायिन् ]
વનસ્પતિ વિશેષ
बेंदिय. पु० [द्वीन्द्रिय) બે ઇન્દ્રિય જીવ
दियमहाजुम्मसत न० [ द्वीन्द्रियमहायुग्मशतक ]
ભગવઇ - સૂત્રનું એક શતક
बेंदियसत. न ० [ द्वीन्द्रियशत]
એક શતક बेदोणिय. त्रि० [द्वैदोणिक] બે દ્રોણ પ્રમાણ बेयाहिय. पु० [द्वयाहिक ]
બે આંતરિયો તાવ
बेलंब. ० [ विडम्ब] પીડા
बेला. स्त्री० [ बेला ] વેળા
बेहिय. पु० (द्वयाहिक)
બે અંતરીયો તાવ
आगम शब्दादि संग्रह
बोंड न० [दे.]
કપાસના જીડવા
बोंडइ. न० [दे.] કપાસમાંથી બનેલ વસ્ત
बोंड न० [ बोण्डज ] જુઓ ઉપર
बोंदि न० [बोन्दि]
શરીર, મુખ્ય
बोक्कस. पु० [बोक्कस ]
वशंकर भति, निसाद भतिना पुरुष भने अम्ब
અથવા મુક જાતિની સ્ત્રીના સંયોગથી થયેલ વર્ણશંકર पुरुष (अति)
बोड. पु० [दे./ માત્ર મસ્તક મુંડિત
बोडियसाला. स्त्री० [दे.]
કપાસ વેચાવની દુકાન
बोद्धव्व. त्रि० [बोद्धव्य ] જાણવા યોગ્ય
बोधण न० [बोधन ] ઉપદેશ, શિક્ષા વચન
बोधव्व. त्रि० (बोद्धव्य ]
જાણવા યોગ્ય
बोध. स्त्री० [बोधि]
સમ્યગ્દર્શન, ધર્મપ્રાપ્તિ, જિનધર્મ
बोधित. विशे० (बोधित)
બોધ પામેલ
बोधिय. विशे० [बोधित ] બોધ પામેલ
बोधियसाला. स्त्री० [ बोधिकशाला ] બૌધિકશાળા
बोर. पु० [बदर
બોર
बोरी. स्त्री० [बदरी]
બોરડી
बोल. पु० [दे./
બોલચાલ, કોલાહલ, ઘોંઘાટ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह " ( प्राकृत संस्कृत-गुजराती) -3
Page 280