________________
आगम शब्दादि संग्रह
नायमुनि. वि० [ज्ञातमुनि
ભ૦ મહાવીરનું એક બીજું નામ, તે નાય કુળના હોવાથી નાયમુનિ કહેવાયા नायय. पु० [ज्ञायक]
જાણનાર, नायय. पु० [नायक
નાયક, નેતા नायय. पु० [ज्ञातक]
નાતીલા, સ્વજન નાવવ. ત્રિજ્ઞાતિમત)
જ્ઞાતિવાળો नायवीथि. पु० [ज्ञातवीथि]
સ્વજનનો એક ભેદ नायवीहि. पु० [ज्ञातवीथि]
જુઓ ઉપર નાયબ્ધ. ત્રિ[જ્ઞાતવ્ય)
જાણવા યોગ્ય નાપસંડ. ૧૦ [જ્ઞાતYUG)
એક ઉદ્યાન વિશેષ ના સંડવન. ૧૦ [જ્ઞાતYUGવન)
જુઓ ઉપર नायसुय. वि० [ज्ञातसुत
ભ૦ મહાવીરનું એક નામ नायाधम्मकहा. स्त्री० [ज्ञाताधर्मकथा]
એક (અંગ) આગમ સૂત્ર नायाधम्मकहाधर. पु० [ज्ञाताधर्मकथाधर]
નાયાધમ્મકહા'- આગમના જાણકાર નારા.પુo [નાર*]
નારક, નરક સંબંધિ नारद-१. वि०/नारद]
શોરિયપુરના નJUત્ત અને સોમનસા નો પુત્ર, જુઓ 'कच्छुल्लनारय नारद-२. वि० [नारद
આગામી ચોવીસીમાં થનારા બાવીશમાં તીર્થકરનો પૂર્વજન્મ
नारद-३. वि० [नारदा
એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયી नारय.पु० [नारक]
જુઓ ઉપર નાર૫. પુ[નાર
નારદઋષિ, ગંધર્વ સૈન્યનો અધિપતિ नारयपुत्त. वि० [नारदपुत्र
ભ૦ મહાવીરના એક શિષ્ય જેને નિર્ગુન્શીપુત્ર અણગાર સાથે પુગલ સંબંધે સંવાદ થયો નારાય. પુo [નારાT]
છ પ્રકારના સંઘયણમાંનું ત્રીજું સંધયણ, બાણ नारायग्ग. पु० [नाराचाग्र]
બાણનો અગ્ર ભાગ नारायण-१. वि० [नारायण
એક અન્યતીર્થિ સાધુનું લઘુ દ્રષ્ટાંત, જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો नारायण-२. वि० [नारायण ભરતક્ષેત્રના આઠમાં વાસુદેવ, તે નવા નામે પણ ઓળખાય છે. તે રાજા સરદ અને રાણી મર્ફ ના પુત્ર હતા. તેના ભાઈ બલદેવ પરમ (રામ) હતા. તેણે પ્રતિ વાસુદેવ રાવણ ને હણેલ. તે મરીને ચોથી નરકે ગયા નારિ. સ્ત્રી (નારી)
નારી, સ્ત્રી नारिकंतप्पवायद्दह. पु० [नारीकान्तप्रपातद्रह)
એક દ્રહ नारिकंता. स्त्री० [नारीकान्ता]
એક મહાનદી નારિન. સ્ત્રી નારીનટી)
નારી રૂપ નદી નારી. સ્ત્રી (નારી)
નારી, સ્ત્રી नारीकंता. स्त्री० [नारीकन्ता]
એક મહાનદી નારી૩.૧૦ (નારીજ઼] એક ફૂટ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 28