SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह તે મદ સાર્થવાહની સુમદા નામે પુત્રી હતી. આગામી જન્મમાં સોમ નામક બ્રાહ્મણપુત્રી થશે बहुपुरिसपरंपरागय. न० [बहुपुरुषपरम्परागत ઘણી પુરુષ પરંપરાથી આવેલ बहुप्पकार. त्रि० बहुप्रकार] ઘણાં ભેદવાળું बहुप्पगार. त्रि० [बहुप्रकार] જુઓ ઉપર बहुप्पयार. त्रि० [बहुप्रकार] જુઓ ઉપર बहुप्पसन्न. विशे० [बहुप्रसन्न] અતિ પ્રસન્ન बहुफासुय. विशे० [बहुप्रासुक] અચિત્ત, નિર્જીવ बहुफोड. त्रि० [दे.] બહુખાનાર बहुबाहड. विशे० [बहुबाहड] ઘણી બાવાવાળું बहुबीय. विशे० [बहुबीज] ઘણાં બીજવાળું बहुबीयक. विशे० [बहुबीजक] જુઓ ઉપર बहुबीया. स्त्री० [बहुबीजक] જુઓ ઉપર बहुभंगिय. न० [बहुभङ्गिक] દ્રષ્ટિવાદનું એક સૂત્ર વિશેષ बहुमअ. त्रि० [बहुमत] ઘણાં જનને સમત बहुमज्झ.त्रि० [बहुमध्य] ઘણો મધ્ય ભાગ बहुमज्झदेसभाग. पु० [बहुमध्यदेशभाग] બરાબર મધ્યનો પ્રદેશ बहुमज्झदेसभाय. पु० [बहुमध्यदेशभाग] જુઓ ઉપર बहुमय. विशे० [बहुमत] ઘણા માણસોએ માન્ય કરેલ, બહુજન સંમત बहुमाइ. विशे० [बहुमायिन] અતિ કપટી बहुमान. न० [बहुमान] અતિ-માન बहुमित्तपुत्त. वि० [बहुमित्रपुत्र મથુરાના રાજા સિરિસ ના મંત્રી સુવંધુ નો પુત્ર बहुमोह. पु० [बहुमोह] અતિ-મોહ बहुय. त्रि० [बहुक અધિકતા बहुययर. त्रि० [बहुकतर] ઘણું ઘણું વધારે बहुयर. त्रि० [बहुतर] ઘણું વધારે बहुयरग. त्रि० [बहुतरक] ઘણું વધારે बहुयरगुण. पु० [बहुतरगुण] ઘણા વધુ ગુણ बहुया. स्त्री० [बधू] वहू बहुरज. न० [बहुरजस्] જ્યાં ઘણી ધુળ ભેગી હોય તે बहुरत. विशे० [बहुरत] અતિ આસક્ત बहुरय. न० [बहुरजस्] ખાદ્ય વિશેષ बहुरव. त्रि० [बहुरव] મોટો અવાજ, યશસ્વી बहुरसियागार. त्रि० [बहुरसितागार] ઘણું શીતગૃહ बहुरूव. त्रि० [बहुरूप] બહુરૂપી बहुरूवधारी. त्रि० [बहुरूपधारी] અનેક રૂપો ધારણ કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 268
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy