SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह बंभलोयग. पु० [ब्रह्मलोकज] બ્રહ્મલોક ઉત્પન્ન बंभलोयय. पु० [प्रह्मलोकज] જુઓ ઉપર बंभलोयवडिंसय. पु० [ब्रह्मलोकावतंसक] પાંચમાં દેવલોકનું એક દેવવિમાન बंभव. विशे० [ब्रह्मवत्] બ્રહ્મચર્યવાળો बंभवडेंसय. पु० [ब्रह्मावतंसक] સિદ્ધશીલાનું એક અપરનાર बंभवण्ण. पु० [ब्रह्मवण] यो बंभज्झय बंभवती. स्त्री० [ब्रह्मवती] રમ્યફ વિજયની રાજધાની बंभवय. न० [ब्रह्मव्रत] બ્રહ્મચર્યવ્રત बंभवयपालण?. कृ० [ब्रह्मव्रतपालनाथी બ્રહ્મચર્ય વ્રતના પાલન માટે बंभव्वय. न० [ब्रह्मव्रत] यो बंभवयः बभसिंग. पु० [ब्रह्मश्रृङ्ग] यो 'बंभज्झय' बंभसिट्ठ. पु० [ब्रह्मसृष्ट] यो ‘बंभज्झय' बंभावत्त. पु० [ब्रह्मावती यो बंभज्झय बंभी. स्त्री० [ब्राह्मी એક લિપિ बंभी. वि० [ब्राह्मी ઋષભદેવ ઉસમ અને સુમાતા ની પુત્રી, ભગવંતે તેને सौ प्रथम विपशीजवी, ४ बंभीलिपि हेवाय छे. તેણીએ દીક્ષા લીધી. ત્રણ લાખ સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી બન્યા, તેણે સુંદરી બહેન સાધ્વી સાથે જઈને ભાઈ વાલ્વત્ની ને બોધ પમાડેલ, છેલ્લે મોક્ષે ગયા बंभुत्तरवडेंसग. पु० [ब्रह्मोत्तरावतंसक] છઠ્ઠા દેવલોકનું એક દેવવિમાન बक. पु० [बक બગલો बकुल. पु० [बकुल] यो ‘बउल बग. पु० [बक બગલો बज्झ. धा० [बन्ध] બાંધવું बज्झ. विशे० [बाहय] બહારનું, બહિરંગ बज्झओ. अ० [बाह्यतस्] બહારનું बज्झमाण. कृ० बाध्यमान] બાંધવું તે बडीस. न० [बडीश] માછલાને વિંધવા માટે વપરાતી લોઢાની સળી बडुस. पु० बटुक] નાનો છોકરો बत्तीसइबद्ध. त्रि०[द्वांत्रिसद्धद्ध] બત્રીશ પ્રકારે બંધાયેલ बत्तीसइबद्धय. त्रि० द्वांत्रिसद्धद्धक] જુઓ ઉપર बत्तीसतिबद्ध. त्रि० [द्वांत्रिसद्धद्ध] જુઓ ઉપર बत्तीसजणवयसहस्सराय. पु० [द्वात्रिंशद्जनपदसहस्रराजन] બત્રીસ હજાર જનપદનો રાજા बत्तीसमंगुलमूसियसिर. पु०द्वात्रिंशदङ्गलोच्छ्रितशिरस्क] બત્રીશ આગળ વિસ્તારવાળું શિરસ્ત્રાણ बत्तीसिया. स्त्री० [द्रात्रिंशिका] બત્રીશ પદ્યોનો એક ગ્રંથ, એક માપ - વિશેષ बत्थि. पु० [बस्ति] નાભિ નીચેનો શરીરનો અવયવ, પેડું, છત્રનો મધ્યભાગ, मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3 Page 261
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy